________________
RTI
પ્રકરણ પાંચમું મધ્યમબુદ્ધિ અને મિથુનયુગલ સામાન્યરૂપ અને મધ્યમબુદ્ધિ - શ્રી કર્મવિલાસ રાજાને ઉપર જણાવી ગએલ શુભ= સુંદરી અને અકુશલમાલા રાણી ઉપરાંત ત્રીજી “સામાન્યરૂપા” નામની રાણી હતી, આ રાણીને શુભ બુદ્ધિવાળો “મધ્યમબુદ્ધિ” નામને પુત્ર હતું, તે વિનયી હતે. - જે વખતે મનીષી અને બાળ બગીચામાં ફરવા ગએલા. અને ફરતાં ફરતાં ફાંસો ખાતા સ્પર્શન સાથે મિત્રતા થએલી એ વખતે આ “મધ્યમબુદ્ધિ” રાજાસાહેબની આજ્ઞાથી રાજના અગત્યના કાર્ય માટે અન્ય દેશમાં ગએલ હતું. પાછા આવ્યા. ત્યારે મનીષી અને બાળની સાથે સ્પર્શનને જે. | સ્પર્શનને જેવાથી “મધ્યમબુદ્ધિએ પૂછ્યું, ભાઈ ' આ નવા આવેલા ભાઈ કેશું છે?
બાલે સ્પર્શનને આદિથી અતસુધીને પરિચય આપે