________________
મધ્યમબુદ્ધિ અને મિથુનચુગલ એ મિથુનાની અવાંતર કથા
જી રાજા, ગુણારાણી, મુગ્ધકુમાર અને . અકુટિલા પુત્રવધુ :
૧૯૩
“તથાવિધ” નામનું એક વિશાળ નગર છે. ત્યાં જી નામના સરળ સ્ત્રભાવી રાજા રાજ્ય કરે છે. એમને સાત્ત્વિક ગુ@ાવાળી પ્રગુણા નામના રાણી છે. આ રાજારાણીને કામદેવ જેવા સ્વરૂપવાન, નિખાલસ હૃદયવાળા મુગ્ધ” નામના પુત્ર છે. અને આ મુગ્ધકુમારને રતિ જેવા રૂપાળાં, હૃદયના નિર્માળ તેમજ લાવણ્યવાળાં “અકુટિલા” નામના સુપત્ની છે.
મુગ્ધકુમાર અને અકુટિલા પરસ્પર ખૂબ જ પ્રેમ ધરાવતાં હતાં. એક ખીજા પરસ્પર આનંદથી દિવસેા વ્યતીત કરતા હતાં.
એક વખતે વસત ઋતુમાં ઉદ્યાન તરફ ફરવા ગયા. વનરાજી કુદરતી સૌંદર્યાંથી ઊભરાતી હતી, લતાસમુહ પુષ્પના સમુહુથી લચી રહ્યાં હતાં. વાયુથી પુષ્પગુચ્છા હૈ!લતાં હતાં. અનેકવિધ પુષ્પસમુહની સુગધથી ઉદ્યાન સુગ ધમય જણાતું હતું.
ફરતાં ફરતાં પેાતાના મહેલના ઉપવનમાં બન્ને માવી ગયાં. આન ંદથી ફ્રી રહ્યા હતાં. બન્ને પાસે રત્નજડિત પુષ્પ છાબડીયા હતી. બગીચામાં પુષ્પા અગણિત હતા. મુગ્ધકુમારને કૌતુક જાણ્યુ. એણે પેાતાની પ્રેમાળ પ્રિયતમાને જણાવ્યું.
હૈ પ્રિયે ! આપણા એમાંથી પુષ્પછામડીયા કોણ ફૂલેથી • જલ્દી ભરી લાવે છે ? ચાલ, હરિફાઈ કરીએ. તુ પૂર્વ તરફની દિશામાં જા અને હુ પશ્ચિમ બાજુ જાઉં.
૧૩