________________
સ્પર્શનની યોગશક્તિ
મનીષીની વિચારણા અને નિય
મનીષીકુમારે મનમાં વિચાર કર્યો કે, બુદ્ધિશાળી પ્રભાવે સ્પાનની શોધ કરી તે ખરાખર જણાય છે. પહેલાંનાં નિવેદનમાં સતાષની વાતના મેળ ન હતા, તે હવે ખરાખર એસી ગયા, સ્પને પેાતે જ સતેષનું નામ જણાવી દીધુ એટલે વાત અધ બેસતી થઈ ગઈ
492
મેં પહેલાં વિચારેલ હતુ કે આ સ્પન કાઇ સારો વ્યક્તિ ન ઢાવા જોઈએ. તે વાત આજે સાચી જણાય છે. વિષયાભિલાષ મંત્રીના આદેશથી આ સ્પુન લેાકાને છેતરતા ફરે છે.
મેં ઉપર ઉપરથી ધૃતસમ્રાટ સ્પેન સાથે મિત્રતા કરી છે. એટલે વગર નિમિત્તે મિત્રતા તાડવી ઉચિત ન ગણાય. અવસર મળે મિત્રતા તજીને અળગાં થઈશું.
મિત્રનાં અપલક્ષણા મારી જાણમાં આવી ગયાં છે, એટલે સ્પન ઉપર વિશ્વાસ રાખવા ચેાગ્ય નથી. સમયની રાહ જુએ. લાગ મળે મૈત્રી સંબંધ નાબુદ કરી દેવાના છે.
આ જાતના દૃઢ નિણ્ય કરીને મનીષી સ્પન અને આળ ત્રણે જણાં ખાગ બગીચાઓમાં, નદી તળાવામાં આરામગૃહા અને ઉપવનામાં કરે છે અને વિનાદ વિલાસ કરે છે. મિત્રોના વાર્તાલાપ અને સ્પર્શીનની ચાગ શક્તિ
એક દિવસે ત્રણે મિત્રા આનંદ અને ગેલ પૂર્વક વાર્તા વિનાદ કરી રહ્યાં છે. એમાં સ્પર્શીને એક પ્રશ્ન ઉપસ્થિત કર્યાં.