________________
૧૮૦
ઉપમિતિ કથા સારદ્વાર “જગતમાં સારભૂત વસ્તુ કઈ છે અને સર્વ જી કઈ વસ્તુની અભિલાષા રાખે છે?
બાળ– એમાં પૂછવા જેવું શું છે? સૌ જાણે જ છે. સ્પર્શન– ત્યારે તમે જ કહેને? બાળ– સુખને સૌ ઈચ્છે છે.
સ્પર્શન– જે એમ જ હોય તે બધા હંમેશા સુખની સેવા કેમ નથી કરતાં ?
બાળ- સુખની સેવા કરવાને શું ઉપાય, સ્પર્શન– હું પોતે જ ઉપાયભૂત છું. બાળ– તું પિતે કેવી રીતે ઉપાયભૂત છે?
વન– મારામાં ગશક્તિ છે. એ યોગશક્તિ જગતને આશ્ચર્ય પમાડે તેવી છે. હું જ્યારે એને પ્રગ કરૂં છું ત્યારે સૌ આનંદથી ડોલવા લાગે છે.
જ્યારે હું યેગશક્તિ દ્વારા પ્રાણીઓના શરીરની વચા–ચામડીની અંદર પ્રવેશ કરું છું ત્યારે મુલાયમ અને સ્નિગ્ધ પદાર્થોને શરીર સાથે સંબંધ કરાવે છે, તેથી અપૂર્વ સુખને અનુભવ કરે છે. મુલાયમ અને સ્નિગ્ધ પદાર્થોના સ્પર્શના સુખથી પ્રાપ્ત થતી શાંતિ કઈ અદ્ભુત હોય છે. મનને ઘણી જ શાંતિ મળતી હોય છે. આ વિષયમાં જરાય શંકા જેવું નથી.
બાલ– અરે મિત્ર ! તે તે આજ સુધી અમને ઠગ્યા? આટલા દિવસથી તારા સાથે મિત્રતા છતાં, તે આ વાત