________________
-
અસંવ્યવહા૨ નગર યાને અનાદિ નિગાદ
૮૫ અત્યન્તાબોધ અને કુશળ રાત તનિયોગ એ ત્રણે જણુ અસંવ્યવહાર નગરના નિરીક્ષણ માટે સભામાંથી બહાર નીકળે છે.
તીવ્રમેહે હાથ ઊંચે કરી તર્જની આંગળીથી તત્રિયોગ દૂતને નગરની વિશાળતા દેખાડે છે, પછી કહે છે, હે ભદ્ર! સદાગમની મૂર્ખતા તે જ ! એ બિચારે મહારાજાના તાબાના છને નિવૃત્તિનગરીમાં લઈ જવા ઈચ્છે છે પણ એ બિચારાને આપણું આ નગરીની વિશાળતાને કયાં ખ્યાલ છે? એમાં -વસનારા જીવોની સંખ્યા તે જાણુતે જ નથી. સદાગમ મૂર્ખ છે અને નકામા ફાફા મારે છે. એનાથી કાંઈ વળવાનું નથી.
હે તબ્રિગ ! તે તે સાક્ષાત્ જોયું ને ? આ નગરમાં મોટા મોટા આવાસ–મહેલો આવેલા છે. જેનું નામ અમે
લક' કહીએ છીએ. એક એક ગેલક મહેલમાં અસંખ્ય એરડા–રમે આવેલા છે અને એને અમે નિગદ કહીએ છીએ.દરેક રૂમમાં અનંત અનંત જ અમે ભરી રાખ્યા છે.
એ દુરાત્મા દુશમન સદાગમને આપણી નગરીના લેકેને નિવૃત્તિનગરીમાં લઈ જવાની ટેવ પણ અનાદી કાળથી છે. તે પણ દ્વેષી અને માથાભારે દુશ્મન આપણું પ્રદેશના નિગદ એરડામાં રહેલા જીના શતાંશમાંથી શતાંશને પણ લઈ જઈ શક નથી. એ બિચારા રાંકનું કેટલું ગજું?
૧ લોકમાં અસંખ્ય ગેળા છે. એક ગોળમાં અસંખ્ય નિગોદ છે અને એક નિગોદમાં અનંત જીવો રહેલા છે. .