________________
પ્રકરણ બીજું
સુધારને ઉપાય જિનમતજ્ઞનું આગમન ?
વિદુર શ્રી જિનમતા નિમિત્તજ્ઞ–ષીને બોલાવી જલદી પદ્યરાજા પાસે હાજર થાય છે અને આવેલા શ્રી જિનમતજ્ઞનું ચગ્ય સન્માન કરી વિવેક પૂર્વક પદ્મરાજા પિતાના પુત્ર નંદિવર્ધન કુમારને માટે વૈશ્વાનરની મિત્રતા છોડાવવાને ઉપાય
જિનમતાહે રાજન ! તમારા પ્રશ્નને મેં વિચાર કે. કુમારને સુધારવા માટે માત્ર એક જ ઉપાય છે. એ સિવાય બીજે કઈ પણ ઉપાય અમલમાં આવી શકે તેમ નથી. ચિત્તસૌંદર્ય નગર અને ત્યાંને રાજપરિવારઃ
આ જગતમાં “ચિત્તસૌંદર્ય” નામનું એક નગર છે. ૧ ચિત્તસૌંદર્ય નગર–પિતાનું શુભ મન.