________________
સ્પર્શન કથાનક
૧૭ એ વખતે મે જણાવ્યું, હે સૌમ્ય! આ વિષયમાં તમારે મારા ઉપર રોષે ન ભરાવું. હું તે એક મુસાફર માનવી છું. વળી આ બધી વિગતેથી અજાણું છું. જોકે મહામહ એક મેટા રાજવી પુરૂષ છે, એમ સામાન્ય રીતે હું જાણતું હતું પણ એ રાગકેશરીના પિતા છે અને આવા અત્યંત બળવાન છે, એ હું જાણું ન હતું. હું આજ સુધી અંધારામાં જ રહ્યો. આપના કહેવાથી મને જાણકારી થઈ, હું પ્રકાશમાં આવ્યું. આગળ જે વાત બાકી છે, તે પણ આપ જ મને જણાવો!
મેં આ પ્રમાણે જણાવ્યું એટલે વિપાકે આગળ ચલાવ્યું.
શ્રી રાગકેશરી પિતાના રથમાંથી ઉતરી પિતાજીને વંદન કરવા જાય છે ? વૃદ્ધત્વના કારણે “અવિદ્યારૂપ” એમનું સુકલકડી શરીર ખૂબ કંપી રહ્યું હતું. “તામસ” નામના આંખના પાપણુ- ભ્રમરે ખૂબ વધી ગએલા હતા.
“તૃશા” નામની વેદિકા ઉપર “વિપર્યાસ” નામનું સિંહાસન ગોઠવ્યું હતું અને એ સિંહાસન ઉપર શ્રી મહામહ. બિરાજી રહેતા હતા. પિતાજીને જોતાં જ એમના ચરણેમાં ૧ કોઈ કાર્ય માટે નિકળ્યા પછી પાછા આવવું પડે તે અમંગળ છે. રાગ કેશરીને રથમાં બેઠા પછી પિતાજીને વંદન કરવા પાછE.
ઉતરવું પડે છે. તે પણ પ્રસ્થાનમાં અમંગળરૂપ છે. ૨ અવિદ્યા –અજ્ઞ ન. • તામસ -તીખો સ્વભાવ. ૪ વિપર્યાસ–- બધી વસ્તુઓ અવળી દેખાય તે.