________________
==
સ્પન કથાનક કરવામાં આવી. * “ચાટવાકય” રૂપ મંગળગીતે ગવર વ્યા.
રતિકલીં” નામના વાજિ – વગડાવ્યાં. શરીર ઉપર ઉત્તમ ચંદન વિગેરેના વિલેપના કરવામાં આવ્યાં. શરીર ઉપર યોગ્ય આભૂષણે પહેરવામાં આવ્યા. માંગલિક કાર્યો અને વિભૂષાદિથી નિવૃત્ત બની રાજેશ્વર મિશ્યાવલેપ” નામના રથ. ઉપર બિરાજમાન થયા.
થન કરવા
માં અભાવે
રહેવા
રાજેશ્વર રાગકેશરી રથ ઉપર બિરાજમાન થયાં ત્યાં એમને સમૃતિ થઈ કે, અરે ! આ તે મારી બેટી ભૂવ થઈ. હજી શત્રુના નાશ કરવા માટેની આજ્ઞા પૂજ્ય પિતાશ્રી પાસેથી ૧ ચાટુ વાકય –રીસાએલી નવોઢા નારીને રીઝવવા માટે બેલાતા. શબ્દ. સ્નેહ અને વાસનાને આધીન બનેલે નર પ્રિયતમાને પ્રસન્ન કરવા કે પ્રસન્ન રાખવા એના ભારોભાર વખાણ કરે તેવા શબ્દ ભંડોને આમાં સમાવેશ થાય છે. ૨ રતિકલહ –વાસ્તવિકતાએ રીસામણું ન હોવા છતાં જાણું જોઈને રીસાઇ જઇ પ્રિયતમના કાલાવાલા અને મનામણુના શબ્દો સાંભળવાનો પ્રયત્ન કરવો. પ્રિયતમ મનામણું કરે છતાં વક્તિજન્ય સંભ ષણ કરવું, રીસાએલપણને ખોટો ડોળ રાખવો. અને છેવટે નમતું મુકવું. આ રતિકલહ છે. આ બધાનું વિશેષ વર્ણન “સાહિત્ય દર્પણ” વિગેરે ગ્રંથમાં જોઈ શકાય છે. આ પ્રસંગે આયાર્યાશ્રી માત્ર એક આત્માને કે મુંઝવી શકે છે એને રૂ૫ક પાત્ર દ્વારા દેખાડવાનો પ્રયત્ન કર્યો છે.. ૩ મિઠાવલેપ –ખોટો અહંકાર, બાહ્ય પદાર્થો કે સુબોને પોતે કર્તા, હર્તા અને ભોક્તા ન હોવા છતાં મિથ્યા અહંકાર અને. મમકાર દ્વારા પિતાને કર્તા, હર્તા અને ભક્તા માની મેહને પંપાળવો આનું નામ મિઠાવલેપ.