________________
co
ઉપમિતિ કથા સારાદ્વાર
જરૂર નથી. આપ રાષ તજી શાંતિ ધરો, આપન કાર્ય કરવા માટે હુ નિષેધ નથી કરતા પણ સહેલાઇથી થઈ શકે એવા કાર્ય માટે ઉત્તાપ— ચિંતા શા સારૂં કરવી ? નાના કાર્યમાં આવા આવેશ ન જોઈ એ.
ઘનધાર વાદળની વર્ષાથી જંગલમાં લાગેલે મહદાવાનળ શાન્ત થઈ જાય છે, તેમ “રાગકેશરી” રાજા મહામંત્રીના વચનરૂપ વર્ષથી શાન્ત બની ગયા અને પ્રસ્થાન ઉચિત જે કઈ કરવા ચેાગ્ય માંગલિક કાર્ય હતાં તે બધાં કર્યાં.
ત્યાં ખાદ મોંગલ પ્રસ્થાન માટે સ્નેહુજલ”થી ભરેલા અને પ્રેમામધ” નામના બે મગળકળશ રાજેશ્ર્વરની નજીક સ્થાપવામાં આવ્યા. કૈલિ૯૫” રૂપ જયજય ઘે ષણા ૧ સ્નેહ જલ્ સ્નેહને પાણીની ઉપમા આપી છે પાણી દ્રીભૂત પદાર્થ છે. એ જે ઘાટના પાત્રમાં ભરવામાં આવે, એ પાત્રના અનુકૂળ ઘાટમાં પાણી ગાઠવાઈ જાય છે. એમ પ્રાણીને જેના પ્રતિ સ્નેહ હાય એના પ્રતિ ધણા જ નમ્ર અને અનુકૂળ રહે છે. ૨. પ્રેમાંધ —પ્રેમ + અ + પંષ પ્રેમ દ્વારા ચારે બાજુથી બંધાય તે પેમાધ. સ્નેહ એક સુવાળુ' છતાં દૃઢ બંધન છે આ બંધનથી બંધાયા પછી છૂટવુ વિષમ છે. લાકડાના મજબુત પાટડામાં કાણેકાણા પાડનાર ભ્રમરો કમળની કામળ પાંદડી તાડી શકતા નથી. કારણ કે તે કમળ સાથે કામળ સુંવાળાં દૃઢ બંધનથી બધાઇ ગયા હય છે.
-
૩ કેલિજ૫ —કામને ઉત્પન્ન કરનારા મધુરાં વચને, જેમાં મેહની વાસના ભરી પડી હાય છે કામ અને કામની ભાવનાને ઉત્તેજિત કરનારા મુલાયમ શબ્દો. એને કૈલિજલ્પ કહેવાય છે.