________________
૧૭૬
ઉપમિતિ કથા સારોદ્ધાર આ નિવેદન “પ્રભાવ” ગુપ્તચર પિતાના વડાધિકારી શ્રી બેધને જણાવી કહ્યો છે, નિવેદનમાં આગળ જણાવે છે કે,
વિપાકે મને જણાવ્યું હતું કે વિષયાભિલાષના અંગત પાંચ માણસો હતાં, તેમાં પહેલું સ્પર્શનનું નામ લીધેલું, જે
સ્પર્શનના મૂળશેધ માટે નિકળેલે તે આજ ભાઈ સાહેબ હશે, એમ મેં નક્કી માન્યું. | સ્પર્શનની દરેક વાતે મળતી આવતી હતી પણ એક ઠેકાણે સ ધારણ ફેર પડયે. સ્પર્શને જણાવ્યું હતું કે, મને સદાગમ દ્વારા પરાભવ સહેવું પડે પણ વિપાકે જણાવ્યું કે સંતેષે સ્પર્શનને હરાવ્યો. આ વાતમાં મેળ ન રહો. બીજું બધું તદ્દન બરબર છે.
મને થયું કે સંતોષ સદાગમને સૈનીક અથવા કઈ વિશિષ્ટ અધિકારી પુરૂષ હશે અને એનાથી હાર થઈ હોય એ સુસંભવિત ગણાય. એ પ્રમાણે માની હું અહીં આવી ગયો છું.
હવે આપશ્રીને જે ગ્ય લાગે તેમ ફરમા પ્રભાવને આભારઃ
આ પ્રમાણેની સુંદર કામગીરી બજાવવાથી બોષ પ્રભાવ ઉપર અતિ પ્રસન્ન થયે અને પ્રભાવને સાથે લઈ મનીષી કુમાર પાસે ગયે. ત્યાં જઈ પ્રભાવે સપન સંબંધી નિવેદન. કર્યું હતું, તે અક્ષરશઃ સંભળાવી દીધું.
રાજકુમાર મનીષી આ વાત સાંભળી પરમ આનંદિતા થયા અને પ્રભાવને સફળ કામગીરી કરવા બદલ અભિનંદન અને એગ્ય પારિતોષિક અપ્યાં.