________________
સ્પર્શન કથાનક
- ૧૬ સાથે મિત્રતા કરે છે તે પણ ઉચિત જણાતું નથી. આ પ્રમાણેના વિચારમાં મનીષી હતું ત્યાં સ્પર્શને એને બોલાવ્યો અને મનીષીએ પણ વ્યવહારની દૃષ્ટિથી વાત કરી..
સ્પર્શન મનીષી સાથે મિત્રતા ઈચ્છે છે અને મનીષી બહારથી મિત્રતાને ડેળ કરી સ્પર્શનને મિત્ર બને છે.
આ રીતે ત્રણે મિત્રો નગર ભણી વિદાય થાય છે. ૨૫શન પ્રાપ્તિનું માતતાતને નિવેદન અને એએની વિચારણું :
ત્રણે મિત્રે રાજમહેલમાં ગયા. શ્રી કર્મ વિલાસ રાજા બે રાણીઓને વયે બિરાજમાન હતાં. ત્રણે મિત્રોએ વિનય પૂર્વક નમસ્કાર કર્યા. ત્યાર બાદ અને કુમારએ સ્પર્શનને આપઘાત કરતાં બચાવે, ફરી આપઘાત ન કરવા સમજાવટ, મિત્રનાં સંબંધથી જોડાવું, વિગેરે હકિકત જણાવી દીધી.
આ સાંભળી કમવિલાસ રાજા ખુશી થયાં અને મનમાં વિચાર્યું કે “સ્પર્શન સાથે કુમારની મિત્રતા થઈ તે ઘણું જ સારું થયું” અપથ્ય ભેજન રેગીના રોગને વધારે છે તેમ આ સ્પર્શન મારો (કર્મ) વધારે કરનાર છે, મેં પહેલાં ઘણીવાર આને જેએલે છે અને આ જાતને અનુભવ પણ થએલે છે.
પરતુ મારે અનાદિ કાળથી એ રૂઢ સવભાવ થઈ ગયે છે કે પર્શન સાથે જે અનુકૂળ થઈને રહે છે તેની સાથે હું પ્રતિકૂળ વર્તન કરું છું. અને સ્પર્શન સાથે જે