________________
૧૬૨
ઉપમિતિ કથા સારોદ્ધાર પ્રકૂિળ વર્તન રાખે છે, તેની સાથે હું અનુકૂળ વર્તન રાખું છું જે કઈ સ્પર્શનને સર્વથા ત્યાગ કરે તો હું પણ એ વ્યાક્તને સર્વથા ત્યાગ કરૂં છું. એનાથી સંપૂર્ણ અલિપ્ત બની જાઉં છું.
આવી પરિસ્થિતિમાં મારે શું કરવું અને શું ન કરવું? એ તે કુમારના હદનના ભાવે જોઈ, એમની હૃદયની ઈચ્છાઓ જાણું, જે ગ્ય જણાશે તે આચશું. આ રીતિને વિચાર કરી કર્મ વિલાસ રાજા પુત્રો પ્રતિ બેલ્યા:
હે પુત્રી! તમને ધન્યવાદ છે. આ સ્પર્શન મિત્રના વિરહથી દુખી હતું અને આત્મહત્યા કરતે હતે પણ તમે એને ફાંસ કાપી પવન વિગેરે દ્વારા બચાવી લીધે અને થે ગુમાની મિત્રતાનાં સ્નેહ સંબંધથી જોડાયા તે ઘણું જ સારું કર્યું. મારા શતઃ ધન્યવાદ છે.
આ વખતે બાળની માતા અકુશળમાળાએ વિચાર કર્યો કે, હું પણ ભાગ્યવંતી બની. કારણ કે, સ્પર્શન અને બાલની મિત્રતાથી મારૂં “અકુશલમાલ” નામ તે સાચું થશે.
પર્શનને જે વરતુઓ પ્રિય લાગે તે જ મને પ્રિય છે. સાર્શનને જે વસ્તુઓ ગમે છે તેજ મને ગમે છે. અને મારા પુત્રના મુખના ભાવથી જાણી શકાય છે કે એને સ્પર્શન ઉપર ઘણી પ્રીતિ જન્મી છે.
આ વિચાર કરી અકુશલમાલા લાલના પ્રતિ બોલી. હે પુત્ર ! તે સ્પર્શન સ થે મિત્રતા કરી તે ઘણું જ ઉત્તમ કર્યું. તમારી જોડી સુંદર છે. મારા તમને અંતરના આશીર્વાદ