________________
સુધારના ઉપાય
૧૪૯
એટલે જ્યારે શ્રી કાઁપરિણામ રાજાને વિચાર થશે, ત્યારે કલપરિણતિ વિગેરે પાતાના કુટુંબી જનેાને ભેગા કરશે. એમની સલાહ લેશે, અને એ પેાતાને રૂચશે તાજ પોતાની મેળે ન ંદિવધન રાજકુમારને ક્ષાંતિકુમારી આપશે અન્યથા નહિ આપે.
આ સાંભળી શ્રી પદ્મરાજા હતાશ થઇ ખેલે છે. પદ્મરાજા— જો આ પ્રમાણે જ હાય તા અમારૂ માટું દુર્ભાગ્ય. ખરેખર અમે જીવતાં છતાં મૃતક જેવા છીએ, અમારા જીવવાને શે અ ? શ્રી કમ પરિણામ રાજાને ક્યારે રૂચશે ? કયારે શ્રી ક્ષાંતિકુમારી અમારા પુત્રને આપશે ? આ વિગેરે કોઈ મામત અમા જાણી શકતા નથી. આવા કુપુત્રથી અમારૂ જીવન ધન્ય છે. નિંદનીય છે.
જિનમતજ્ઞ— હું ભૂપાલ ! તમે ખેદ ન કરો ! શાક કરવાથી શે! લાલ ? અશકય અને અસંભવિત કાર્યમાં તમે શુ કરી શકશે ? જ્યાં કાય જ મુશ્કેલી ભર્યું" હૈાય ત્યાં
થાય જ શું?
કાય શકયતાવાળું હાય, પુરૂષાર્થીથી સાધ્ય હાય, અમુક કાળાંતરે પણ થઈ શકતું હાય, એવા કા ને મુશ્કેલીના સામના કરીને ન કરે તા મનુષ્ય ઠપકા પાત્ર ગણાય.
પરન્તુ જે કાય થવાની સંભાવના નથી, પ્રયત્ન કરીએ તા પણુ એનુ ફળ કાંઈ મળે તેમ નથી. સમયની ફાઈ મર્યાદા નથી, આવા અસંભવિત કાર્ય માં મનુષ્ય ઠપકા પાત્ર નથી. એ ઋષિત ગણાતા નથી.