________________
સ્પન કથાનક
૧૫.
તે પુરૂષ ખેલ્યે કે તમારા ઘણા જ આગ્રહ છે
તા સાંભળેા.”
પ્રિયમિત્ર ભવ્યજંતુના વિરહ :
મારે એક ભવ્ય તુ નામના મિત્ર હતા. તે મારા. પ્રાણુની જેમ અત્યંત પ્રિય હતા અને મારા ઉપર અત્યંત વહાલ હતું. એ દરેક કાય મને પૂછીને જ કરે. મને ગમતાં હાય એવા જ કર્યાં કરે, મારાથી પ્રતિકૂળ કદી પણ એક પગલું ન માંડે. અમારા એનાં શરીશ જુદાં હતાં પણુ.. આત્મા એક જેવા હતા. એક ક્ષણના વિરહ અમને ઘણા કારમા લાગતા. મારૂ નામ “સ્પર્શીન” છે.
મારા પાપના ઉદયે મારા અત્યંત વિધી એવા. ૩ સદાગમ” નામતા પુરૂષને જોયા. બસ મારૂ ત્યારથી આવી અન્ય. મારા અશુભના શ્રી ગણેશ મંડાણા સદાગમ સાથે. એકાંતમાં કાંઈક વાર્તાલાપ કર્યાં.
આ રીતે રાજ એકાંતમાં કાંઈક વાર્તાલાપ કરતા અને વિખૂટાં પડતાં. જેમ જેમ સદાગમના સંસગ વધુ પડતા થવા લાગ્યા તેમ તેમ મારા ઉપરની ભવ્યજં તુ મિત્રની પ્રીતિ
ઘટવા લાગી.
૧. ભવ્યજં તુ— મેાક્ષ પામવાની ચેાગ્યનાવાળા આત્મા. ૨. સ્પર્શીન— સ્પર્શનેંદ્રિય (મૈથુનાદિરાગ હેતુ) શરીરના મુન્નાયમ અને સ્નિગ્ધ પદાર્થાની અભિલાષાને જણાવતું પાત્ર.
3. મદાગમ— સદુપદેશ સુગુરૂયેાગ (પરમાથ સૂયક શાસ્ત્ર)