________________
૯૬
ઉપમિતિ કથા સારોદ્વાર
એ ગાળીએથી થઇ શકતા હાય છે. અનંત સખ્યામાં એ ગાળીઓ બનાવવામાં આવી. ત્યાર ખાદ મહારાજા વિતન્યતાને પેાતાની પાસે ખેલાવે છે અને જણાવે છે કે—— હું ભવિતવ્યતા ! હૈ ભદ્રે ! ખધા સમય તું દરેક જીવના સુખ દુઃખના જુદી જુદી જાતના ઘણા કામા કરતી રહે છે અને વધુ પડતા કામને લીધે તું થાકેલી જણાય છે માટે આ એકભવવેદ્ય” ગાળીઆને તું સ્વીકાર કર.
દરેક જીવને એક એક ગેાળીએ આપવી અને જ્યારે એ ગેાળીના પ્રભાવ પૂરા થઈ જાય અને ગાળી ઘસાઇ જાય કે નષ્ટ થઈ જાય ત્યારે ત્યારે ખીજી એક એક ગાળી આપતા રહેવુ'.
આ ગાળીચે આપવાથી તારૂ ધારેલું કાર્ય પાર પડશે. અને તને શ્રમ પણુ આદેશ થશે. આ પ્રમાણે કહીને મહારાજાએ ભવિતવ્યતાને બધી ગેાળીયા સોંપી દીધી.
“આપ સાહેબની મહાન કૃપા” એમ ભવિતવ્યતાએ મહારાજાને જણાવ્યુ અને તે ગાળીયાના સહર્ષ સ્વીકાર કર્યાં. ત્યારબાદ અવસરે અવસરે દરેક પ્રાણીયાને એક એક ગાળી આપ્યા કરે છે. ગાલીચાના પ્રભાવ ઃ
હું જ્યારે ‘અસ’વ્યવહાર' નગરમાં હતા. તે વખતે જ્યારે જ્યારે મને આપેલી ગેાળી જીણુ થઈ જતી, ત્યારે ત્યારે મારી પત્ની મને ખીજી ગાળીયા આપ્યા કરતી હતી, પણ એ ગાળીથી એ જ જુના આકારનું મારૂ સૂક્ષ્મ રૂપ રાખ્યા કરતી હતી.