________________
: ૧૦૭
-
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ ખાતર મને ઘણું કારમાં દુઃખે દીધાં. અહીંયા પણ મેં અસંખ્યકાળ સુધી અસંખ્ય દુઃખો ભગવ્યાં.
વળી ફરી પહેલા બીજા ત્રીજા મહોલ્લામાં મને લઈ જવામાં આવ્યું. અનેક દુઃખે સહન કર્યા. આ દુખે સહન કરતાં કરતાં સંખ્યાતા હજારે વર્ષો પસાર થઈ ગયા.
એક વેળા ભવિતવ્યતા મારી પાસે આવીને બેસે છે. અને મને જણાવે છે કે હે! આયપુત્ર!! આપને બીજે કયાંય લઈ જઉં ? બીજા મોટા શહેરમાં જવા ઈચ્છા થઈ છે? ઘણે સમય અહીં જ રહેતા તમારામાં કાંઈક અધીરતા આવી જાય છે. જગ્યાની બદલી કરવાનું તમને મન થયું લાગે છે. કારણ કે એક સ્થાને ઘણું રહિએ એટલે. કંટાળે આવી જાય એ બનવા જોગ છે.
હે દેવી ! જેમ આપને રૂચે તેમ કરે. એમ મેં નમ્રતાથી ઉત્તર વાળે.
પંચાક્ષપશુ સંસ્થાન' નગર ભણી
આ લેકમાં પંચાક્ષ પશુ સંસ્થાન” નામનું નગર છે.. એ નગર ઉપર પણ ઉમાર્ગોપદેશ સુબાની જ સત્તા ચાલે છે. આ નગરમાં અસંખ્ય પંચાક્ષો રહે છે. અહીંના રહેવાસીને
પંચાક્ષ” કહેવામાં આવે છે. ભવિતવ્યાતા એક ગેળી મને - ૧ પંચાક્ષપશુ સંસ્થાન–પાંચ ઈદ્રિયો સ્પશન, રસન, ધ્રાણન, ચક્ષુ શ્રોત આ પાંચ ઈદ્રિયે જેને પ્રાપ્ત થઈ હોય તેને પંચાક્ષ કહેવાય
એમાં તિયચેના નિવાસને એના ભવને લેખકે “પંચાક્ષપશુસંસ્થાન• નામ આપ્યું છે.