________________
પ્રકરણ પહેલું
નંદિવર્ધન નંદિવર્ધન અને પુણ્યદયને જન્મ
આ આત્મા તિર્યંચ ગતિમાં હોય છે ત્યારે આત્માને કેવી કેવી વિચિત્ર દશાઓને અનુભવ કરવાનું હોય છે. તે ગયા પ્રસ્તાવમાં જોઈ ગયા. ' મનુષ્યગતિમાં પણ કેવી કેવી વિચિત્રતાઓ હોય છે, તે હવે બતાવવામાં આવે છે.
શ્રી સદાગમની સાન્નિધ્યમાં પ્રજ્ઞાવિશાલા અને ભવ્ય-- પુરૂષની હાજરીમાં અહીતસંકેતાને ઉદ્દેશાને સંસારીજીવ. પિતાની કથા આગળ લંબાવે છે.
હે અગૃહતસંકેત ! મારી જૂની ગુટિકા જીર્ણ થઈ ગઈ એટલે ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી. એ ગુટિકાના પ્રતાપે હું ક્યાં ગયે તે તમે ધ્યાન દઈ સાંભળે.
આ લેકમાં “મનુજગતિ” નામની નગરી છે. એમાં
સમાજની અશિ
પતન