________________
-નંદિવર્ધન
૧૨૭ જન્મને દિવસે જ એશીએ પણ એક પુત્રને જન્મ આ. પુત્રનું નામ “વૈશ્વાનર રાખવામાં આવ્યું. હું જેમ દિવસે દિવસે મોટો થવા લાગે તેમ વૈધાનર પણ મોટો થવા લાગ્યા. વશ્વાનરની શરીર રચનાઃ - વૈશ્વાનરના વૈર અને કલહ નામના બે પગ હતા. દેખવામાં બહુ જ બેડેલ હતા. “ઈષ” અને “અસૂયાર નામની જાડી અને ટૂંકી જા હતી. “અનુશ૩ અને “અનુપશમ”૪ નામના ટૂંકા સાથળ હતા.' - વૈશુન્ય નામની કેડ હતી અને તે વાંકી હતી. “પરમર્મોદ્ધાટન નામનું મોટા ગેળા જેવું પેટ હતું. એની છાતી અત્યંત નાની-સાંકડી હતી અને અન્તસ્તાપ એનું નામ હતુ. “ક્ષાર૯ અને “મઃર૯ નામના બે બાહુ હતા. એ બાહુ પ્રમાણમાં ઘણાં જ નાના હતા વૈશ્વાનર–અગ્નિ. અહીં ક્રોધ અર્થ સમજો. ક્રોધ અને અગ્નિ બંને દાહક સ્વભાવનાં છે, પણ ક્રોધ વધુ ભયંકર છે. ૧. ઈર્ષા – અન્યના ગુણો કે સંપત્તિ જોઈ બળતરા
કરવી.
૨. અસૂયા અન્યના ગુણેમાં ઈર્ષ્યાથી દોષનું
આરોપણ કરવું. ૩. અનુશય - ક્રોધથ ધગધગતું હદય. ૪. અનુપમ – સમતા રહિત હૃદય. ૫. પશુન્ય – ચાડી–ચૂગલી કરવાનો સ્વભાવ. ૬. પરમર્મોદ્ધાટન- બીજાની ગુપ્ત વાતે જાહેર કરવી. ૭. અન્તસ્તાપ – હૃદયમાં બળતરા કર્યા કરવી. ૮. ક્ષાર . –. અન્યની ઉન્નતિમાં દેવ. • ૯. મત્સર – બળતરીકે સ્વભાવ. .
.