________________
નદિવ ન
પ
હું અગૃહીતસ !તે ! આવી પરિસ્થિતિમાં કળાચાય અને સહાધ્યાયીઓ ઝગડાની મીકે મારી સામું પણ જોતા નહિ. સામે! મચ્છુ તા નીચા જોઈ ચાલ્યા જતાં. જ્યાં સામે એવાના વ્યવહાર ન રહ્યો ત્યાં આનંદથી વાતચીત કરવાની જ કયાં રહી ? મને થયું કે વૈશ્વાનરને ધન્ય છે. જેની મિત્રતાના પ્રતાપે હું ભલભલા લાકોને નાર્હિંમત કરાવનાર થયા. સૌ મારાથી દૂર દૂર ભાગે, મારી સામે કાઈ ચૂ ચાં કાંઈ ન કરે. ધગધગતા અંગારાથી સૌ ભય પામે તેમ મારા બધા જ નાના મેાટા સૌ થથરતા રહેતા.
વશ્વાનર મા બધુ છે, મારા આધાર છે. સસ્વ છે, પ્રાણાધાર અને જીવન પણ વૈશ્વાનર છે, જેને વૈશ્વાનર મૈત્રી નથી, સબધ નથી એ પુરૂષ વાસ્તવિક પુરૂષ જ નથી પણ ખેતરમાં પક્ષિયાને ખોટી રીતે ડરાવવા માટે ઊભા કરેલે 'ચંચાપુરૂષચાડીયા જ છે. પુરૂષત્ત્વહીન છે વૈશ્વાનર યુક્ત પુરૂષ એજ પુરૂષ છે.
આ જાતના વિચારાથી વૈશ્વાનર ઉપરને મારા રાણ વધુ ગઢ ખા. પાકા રંગથી રગેલા કપડામાંથી જેમ રગ ન જાય તેમ મારા રાગ પશુ વૈશ્વાનર ઉપરથી જરાય ખસતા નો.
૧ ચાંચાપુરૂષ–ચાડિયા. ખેતરમાં જ્યારે પાક તૈયાર થાય ત્યારે એના રક્ષણ માટે ખેડૂત ખેતરના મધ્યભાગમાં એક લાકડી ઊભી કરી એના ઉપર આડી એક લાકડી બાંધે, એને કપડાં પહેરાવે ઉપર માટલી મુકે તે પક્ષિઓને પુરૂષાકૃતિ જણાય અને ડરથી ઉડી જાય તે.