________________
ઉપમિતિ કથા સારાદ્વાર
પરન્તુ વૈશ્વાનરની મિત્રતાના આ રૂડા પ્રતાપ છે એમ મારા હૃદયે સ્વીકાર્યુ. વૈશ્વાનર ઉપર જે હેત હતું તે બમણુ થઇ ગયુ. મેં એને મારા પરમપ્રિય મિત્ર માન્યા. આ રીતે આઠ વર્ષના થયા.
૧૩૩
કળા અભ્યાસ અને સહાધ્યાયીયા સાથેનું વન :
મારા પિતા શ્રી પદ્મરાજાએ શુભ મુહૂર્ત જોવરાવી તે દિવસે માટા ઉત્સવ અને મહા આડંબર પૂર્વક કલાના અભ્યાસ માટે મને કલાચાય –અધ્યાપકને સાંપી દીધા.
અભ્યાસ કરનારા વિદ્યાથી આને ગેાળધાણાં ટોપરાં અને મિઠાઈ આ વધુ ચવામાં આવી, કલાચાર્યને પણ સુંદર વસ્ત્ર આભૂષણ વિગેરે ચેાગ્ય ઉપહાર અને દક્ષિણા આપવામાં આવી.
આ કલાચાય પાસે મેં અભ્યાસ કરવાના પ્રારંભ કર્યો, મારા કેટલાક ભાયાત રાજપુત્રો અગાઉથી અહીં ભણતાં હતાં. પરન્તુ હું મોટા રાજાના પુત્ર હાવાના કારણે કલાચા મને ભણાવવામાં વિશેષ પરિશ્રમ અને ખંત રાખતાં હતાં.
ખલ્યવયમાં કોઇ ચિંતા હેાતી નથી વળી, પુણ્યદયને સાથ હતા, ભવિતવ્યતા અનુકૂળ હતી અને બુદ્ધિ પણ તેજસ્વી હતી એટલે થાડા જ સમયમાં હું મારા અગાઉના અભ્યાસ કરતાં રાજપુત્રોથી અભ્યાસમાં આગળ વધી ગયે ૧ કલા-પુરૂષાની ૭૨ કલા હાય છે. સ્ત્રીઓની ૬૪ કળા હોય છે. આના અભ્યાસ કરાવનારને કલાચાય કહેવાય છે. Teacher.