SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ પહેલું નંદિવર્ધન નંદિવર્ધન અને પુણ્યદયને જન્મ આ આત્મા તિર્યંચ ગતિમાં હોય છે ત્યારે આત્માને કેવી કેવી વિચિત્ર દશાઓને અનુભવ કરવાનું હોય છે. તે ગયા પ્રસ્તાવમાં જોઈ ગયા. ' મનુષ્યગતિમાં પણ કેવી કેવી વિચિત્રતાઓ હોય છે, તે હવે બતાવવામાં આવે છે. શ્રી સદાગમની સાન્નિધ્યમાં પ્રજ્ઞાવિશાલા અને ભવ્ય-- પુરૂષની હાજરીમાં અહીતસંકેતાને ઉદ્દેશાને સંસારીજીવ. પિતાની કથા આગળ લંબાવે છે. હે અગૃહતસંકેત ! મારી જૂની ગુટિકા જીર્ણ થઈ ગઈ એટલે ભવિતવ્યતાએ મને નવી ગુટિકા આપી. એ ગુટિકાના પ્રતાપે હું ક્યાં ગયે તે તમે ધ્યાન દઈ સાંભળે. આ લેકમાં “મનુજગતિ” નામની નગરી છે. એમાં સમાજની અશિ પતન
SR No.023191
Book TitleUpmiti Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorKshamasagar
PublisherVardhaman Jain Tattvagyan Pracharak Vidyalay
Publication Year1967
Total Pages480
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy