________________
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ મારા આગલા પગ ગબડયા એટલે મારું માથું નીચે અને આ પગ ઉપર એવી હાલતમાં કુવામાં ગબડયે. મને મુછી આવી ; ગઈ. હું બેભાન બની ગયે.
જ્યારે મારી મુછી ઉતરી ત્યારે મને મારી દશાને ખ્યાલ આવે, એ કુવામાં પડખું ફેરવી શકાય એટલી પણ જગ્યા ન હતી અને મને કેઈ બચાવે એ પણ જરાએ શકયતા ન હતી. અંધારપટ કુવામાંથી મને કાઢે પણ કેશુ? હવે મને પશ્ચાતાપ થવા લાગે. મારા હૈયામાં વિચારણા ચાલી.
અરેરે !! આ મેં શું કર્યું? “તમારzત ઉં, હિંeતુરં પાર”
જેઓ હંમેશાં હિતકરનાર, ઉપકાર કરનાર, સેવા કરનાર એવા પિષ્યવર્ગ અને પિતાના રક્ષણ ખાતર વિપત્તિમાં મૂકીને ચાલ્યા જાય છે, જેઓ આત્મવર્ગને પિતાના જીવ બચાવવાના સ્વાર્થે નિરાધાર મૂકીને ભાગી જાય છે, એવા લેકે કુટુંબના નાયકપણાનું નામ નક, મું રાખે છે. હાથણના વૃન્દ-ચૂથના પતિ-ચૂથપતિ તરીકેના બિરૂદને વગર ગુણે ! ધરાવે છે.
એમાંને બેશરમ હું આવી દશાને ન પામું તે કઈ દશાને પામું? યૂથપતિ શબ્દને વગેવતો મારા માટે આવી દુઃખી અવસ્થા જ ઘટે. જે હાથણીઓ સાથે વનમાં રહ્યો,
૧ પિષ્યવર્ગ : જે વ્યક્તિઓના પિષણની આપણું જવાબદારી હેય તે અર્થાત આપણું આધારે જીવન જીવનારો વર્ગ.