________________
૨૦
ઉમિત કથા સારાદ્ધાર
અલવાન બન્યા. મદમસ્ત ખની હું સ્વેચ્છાચારી બન્યા. કેટલીક હાથણીયાના સ્વામી થયા.
મહાવનમાં હંમેશા હાથણીયાથી વિટળાએલે આનંદના સાગરમાં મસ્ત રહેતા. અમને કોઇ ભય ન હતા. કોઈ ના ય ત્રાસ ન હતા. અમારાથી બીજા વનપશુઓ ભયભીત રહેતા હતા. વન અમારૂ ક્રીડાંગણુ હતુ. કોઈ જાતની રાક ટાક અમને ન હતી.
એક દિવસે અમારા મહાવનમાં દાવાનળ સળગ્યા. મોટા મેટા ઝાડા સળગવા લાગ્યા, વાંસેાની ગાંઠો ફડાડ કુટવા લાગી. જનાવી જ્યાં ત્યાં નાસવા લાગ્યા, અમારા આનંદમાં ભંગ પડયા, અમારૂ ટોળું ગભરાણું અને બચાવની ઇચ્છાથી મારા તરફ ટગર ટગર જોતું હતું. હું યૂથપતિ હતા. એટલે હાથણીયા મારી પાસે કંઇક જીવન જીવવાના ઉપાયની આશા રાખતી હતી.
પરન્તુ એ ભીષણુ દાવાનળમાં વાંડાના ગેટેગોટા જોઇ હું. પણ મુંઝાઈ ગયા. મને મારા પ્રાણેા કેમ બચાવવા એ ચિંતા ઉપજી. હું સ્ત્રાથી બની બેઠો. મારા યૂથના વિચાર કર્યાં વિના ખચવા માટે ગામ ભણી પૂરજોશમાં દોટ મૂકી.
સ્વાર્થા ધ મની મારા પ્રાણાના રક્ષણ કાજે ગામ તરફ દોડતાં મને ખ્યાલ ન રહ્યો અને વચ્ચે એક કુવા આવ્યો, જે ઘણા વખતથી અવાવા હતા અને ઉપર પણ ઘાસ વિગેરે ચારે બાજુ ઘણુ જ ઉગી નિકળેલુ' એના મને ખ્યાલ ન રહ્યો અને ધમ ઇ એ કુવામાં હું ઉંધા પછડાયા.