________________
૧૦૮
ઉપમિતિ કથા સારદ્વાર આપે છે અને એના બળે અહીં ઉપાડી લાવે છે. હું પંચાક્ષપશુ સંસ્થાનને રહેવાસી બન્ય. સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદઃ
પંચાક્ષપશુ સંસ્થાન નગરમાં કેટલાક જીની ચેતના ઘણી સ્પષ્ટ જણાતી હતી અને વિચાર કરવાની શક્તિ પણ ઠીક પ્રમાણ હતી. આવી જાતના છને સંજ્ઞી કહેવામાં આવતાં અને એમને ગર્ભજ પણ કહેવામાં આવતા.
વળી કેટલાક માં ચેતના અલ્પ પ્રમાણમાં જણાતી છે અને એ જ માતા-પિતાના સંગ વિના જ ઉત્પન્ન થતાં - હતાં. એવા જીને અસંજ્ઞી અને સંમૂચિઠ્ઠમ તરીકે ઓળખવામાં આવતાં.
ભવિતવ્યતાએ મને જુદી જુદી ગેળીયે આપી કેકડા, માછલા, મગર, ગ્રાહ, જલધેડા, ઝૂંડ વિગેરે પાણીના આધારે જીવન જીવતાં જળચર માં નચાવ્ય.
પછી સસલા, સુવર, હરણ, રોઝ, ગાય, ભેંસ, વાઘ, સિંહ વિગેરે પશુના શરીરમાં મારે અનેકવાર દુઃખે ભેગ- વવા પડયા. ત્યાં હું ભૂચર કહેવાય.
ત્યારબાદ મને પક્ષિયે નિમાં લઈ ગયા. ત્યાં હું ખેચર કહેવાણે મેર, શાહમૃગ, બગલે, ઘુવડ, કેયલ, કાગડે, પિપટ, કબુતર, ચકલા, બુલબુલ, ચામાચીડિયાં વિગેરે રૂપે ધારણ કર્યા.
આ બધા સ્થાનમાં રહેતા રહેતાં વચ્ચે કઈવાર મને