________________
૧૦૮:
વિકલાક્ષનિવાસ નગર પ્રતિ ફરીથી જુના સ્થાનની સફરે મારી પત્ની ગોળીના બળે. લઈ જતી હતી અને ત્યાં વિડબંનાએ હું જોગવ્યા કરતે.
એકદા આ પંચાક્ષપશુ સંસ્થાન નગરમાં લાગલગાટ. ત્રણ પપમ અને ઉપરથી ક્રેડ પૂર્વ વર્ષ રહ્યો. સંગીતપ્રિય હરણ
મારી પત્નીએ મને ગળી આપી સુંદર, દેખાવડો, ચપલ હરણી બનાવી દીધું. જંગલમાં આનંદ પૂર્વક રહેતો. ઘાસ ખાતે અને ઝરણાનાં પાણી પીતે. અમારું એક ટોળું હતું. અમે ઘણાં સાથે જ રહેતાં હતાં.
અમારા જંગલમાં એક શિકારી આવ્યું. સુંદર સવારમાં ગાવા લાગે, વાંસળીના મધુર સ્વરે અમને–અમારા ટોળાને. ઘણુ ગમી ગયા. અમે સંગીતના રંગમાં દોડાદોડ કરવી. મુકી દીધી શાંત બની એક સ્થાને સ્થિર થઈ બેસી ગયા.
આ જોઈ પારધી અમારા ટોળા નજીક આવ્યે પણ. રાગના રંગમાં અમને એની બદદાનતની ખબર ન પડી. એણે ધનુષ-બાણ તૈયાર કર્યા અને દોર ઠેઠ કાન સુધી ખેંચી નિશાન તાકી મારા ઉપર બાણ ફેંકયું.
એ બાણથી વિંધાઈ ગયે અને તરફડીયા મારતે. મારતે ડીવારમાં મૃત્યુ પામ્યા. અમારૂં ટોળી નાસી ગયું. મારી ગેળી ખલાસ થઈ ગઈ. ચૂથપતિ મહાકાય હાથીમાં
ભવિતવ્યતાએ મને બીજી ગેળી આપી. એના પ્રતાપે હું મહાવનમાં હાથી થયે. ધીરે ધીરે હું યૌવન પામ્યો,