________________
એકાક્ષનિવાસ નગર ભણી
બીજો પાડે–પૃથ્વીકાય મારી પત્ની ભવિતવ્યતાએ મને બીજી ગોળી આપી. એના પ્રતાપે હું થેડી જ ક્ષણમાં બીજા મહેલલામાં પહોંચી ગયે. ત્યાં “પાર્થિવ” નામના અસંખ્ય માનવે સદા વસનારા હોય છે. હું પણ ત્યાં વસનારે “પાર્થિવ” થયે. અહીંયા પણું જુદી જુદી ગેળીયે આપવા દ્વારા ઘણાં જુદા જુદા રૂપને મેં ધારણ કર્યા.
કેઈવાર પર્યાપ્ત અને કઈવાર અપર્યાપ્ત. કોઈવાર સૂમ, તે કઈવાર બાદર પાર્થિવ. કેઈવાર સેનું, રૂપુ, લિટુ, વિગેરે ધાતુમાં તે કઈવાર પત્થર, કાંકરા, રેતી, માટીમાં, કઈવાર રાતે, પીળો, ધળે તે કઈવાર લીલે, જાબુલી, કાળે વિગેરે રૂપે કરાવી મને ભવિતવ્યતા નચાવતી.
હે અગૃહીતસંકેતા! પાર્થિવપણામાં પણ મેં ઘણું દુઃખે અનુભવ્યા છે. કુંભારે મને ખેદી નાખતા, પત્થર ફેડ મને તેડી નાખતા, મીઠાના રૂપમાં હોઉં તે મને દી નાખતા અને શાકમાં મરચાની સાથે રાંધી દેતાં. આવી રીતે મેં અસંખ્ય કાળ ત્યાં પૂરે કર્યો. | મારી ગેળી જીર્ણ થતાં મને નવી ગેળી આપવામાં આવે છે.
ત્રીજો પાડે–અપકાય ભવિતવ્યતાએ આપેલી ગોળીના પ્રભાવે હું શીધ્ર ૧ પાર્થિવ–આ પૃથ્વીકાયનું રૂપક નામ છે.