________________
૧૦૦
ઉપમિતિ કથા સારોદ્વાર
નામના
ત્રીજા મહાલ્લામાં આવી પહેાંચ્યા. ત્યાં આપ્યું”૧ કુટુંબીઓ વસે છે. હું પણ અહીં આપ્ય” રૂપને પામ્યા. ભવિતવ્યતા અન્ય અન્ય ગાળીયા આપતી જાય અને મારા રૂપા બદલતી જાય.
-
કોઈવાર હિમ મનાવે તા કોઈવાર ઝાંકળનુ રૂપ બનાવે. કોઈવાર ધુમ્મસ તા કોઈવાર હૃતિનું ખનાવે. કોઈવાર વરસાદજી પાની તા કોઈવાર પૃથ્વીના પેટાળનું પાણી. આ રીતે મારા અનેક પ્રકારના રૂા કરવામાં આવતાં.
“આપ્ય” જાતમાં હું જો શીતળ હાઉ” તેા લેાકે મને ઉકાળી ગરમીનુ દુ:ખ આપતાં. અથવા ખાવા, પીવા, ધાવા વિગેરે અનેક જાતના કામમાં મારી ખુરો ખાલાવી દેતા અને હુ' મુંગે મુખડે સહી લેતા. અહીં પણ મેં અસ ખ્યકાળ સુધી કષ્ટો જ લાગવે રાખ્યા છે. છેલ્લે મને બીજી ગાળી આપવામાં આવી.
ચેાથેા પાડા—તેજસ્કાય
શુટિકાના પ્રભાવથી સ્હેજવારમાં ચાથા મહાલ્લામાં આવી પડેોંચ્યા. આ મહાલ્લામાં તેજસ્કાય” નામના અસંખ્ય બ્રાહ્મણા રહે છે. હું પણુ “તેજસ્કાય” બ્રાહ્મણુ થયા. સાઇના જેવા તીક્ષણુ આકારને હું ધારણ કરતા હતા, પ્રકાશમાન અને માળવાના સ્વભાવવાળા હતા.
૧ અપકાયના જીવનું નામ રાખ્યું છે. અથવા પાણીના જવાના
સમૂહ.
૨ અગ્નિકાય.