________________
અસંવ્યવહાર નગર યાને અનાદિ નિગાદ નગરમાં ઘૂષણ કર કે “શ્રીમાન રાજરાજેશ્વર શ્રી કર્મ પરિણામ મહારાજાને આદેશ છે કે, અસંવ્યવહાર નગરમાંથી અમુક જીવોએ અમારા વ્યવહાર નગરમાં રહેવા આવવું, તે અમે જણાવીએ છીએ કે, જે જી પિતાની મેળે જવા ઈચ્છા ધરાવતા હશે એ જીવોને અમે પ્રથમ સ્થાન આપીશુ. સૌ પ્રથમ એ લેકને મોકલીશું.” આપણું આ નગરમાં ઘણા વખતથી એક જ સ્થાનમાં રહેવાથી કેટલાય જી કંટાળી ગયા હશે, તે બધા જ જવાની ઈચ્છા બતાવશે. અને તયાર થઈ જશે. જે ગણવા લાગીશું તે લાખે ઉપરાંત થઈ જશે.
ત્યારબાદ આપણે ઉત્તમ દૂતને પૂછશું. ભાઈ ! કેટલા છે તમારે જોઈએ છે? એ જે સંખ્યા કહેશે એટલી સંખ્યામાં આપણે જવા તૈયાર થએલા છમાંથી ઠીક લાગશે એને તરિયેગ સાથે જ મોકલી આપીશું.
તીવ્રમેહ–હે અત્યંત અધ! તું તે હજુ પહેરેલી ચી કઈ છે અને પહેરવાની કઈ છે? એની પણ જાણકારી ધરાવતું નથી. સાવ ભળે છે. જરા સાંભળ.
આપણું આ અસંવ્યવહાર નગરમાં રહેતાં લોકો એક બીજાના સંપર્કમાં કેટલાય કાળથી આવેલા છે અને એથી કરીને એક બીજાની પ્રીતિએ ઘણી ગાઢ બની ગએલી છે. એ જ પિતાના પ્રિય સાથીદારે સિવાય બીજે જવા ઇરછે ખરાં?