________________
ઉપાિંત કથા સારોદ્ધાર
વળી તુ જો ! આ બધા જીવા ખાય છે સાથે, જાજરૂ પણ સાથે જાય, શ્વાસ સાથે જ લે અને શ્વાસ મૂકે પણ લેગા, જન્મે પશુ સાથે અને મરે પણ ભેગા. આ બધા એટલી બધી સ્નેહની ગાંઠથી બંધાયા છે કે જરાય વિગ ઈચ્છતા નથી અને બધી જ ક્રિયા સૌ મળીને સંપ પૂર્ણાંક કરે છે. કહે જોઈએ બીજે જવા ઇચ્છે ખરાં ? આટલા માટે જ ક્યા જીવાને માકલવા અને ક્યા જીવાતે ન માકલવા એ જાણવા માટે ખીો કોઈ ઉપાય વિચારવા જોઈ એ.
૮૫
આ વાત સાંભળીને તેા અત્યંત અખાધ વિચારમાં પડી ગયા. આતા તદ્ન નાના જણાતા પ્રશ્ન પણ ગૂઢ અને નાજુક થઇ ગયા.
ભવિતવ્યતા:
સંસારીજીવ અગૃહીતસ’કેતાને અનુલક્ષીને વાત આગળ ચલાવતાં કહે છે કે :
હું અગૃહીતસંકેતા ! મારે ભવિતવ્યતા નામે એક પત્ની છે, તે ક્રમ પરિણામ મહારાજાને અતિ વ્હાલી છે. અનંતશક્તિને ધારણ કરનારી છે. દેવેન્દ્ર, નરેન્દ્ર, વાસુદેવ, અળદેવ વિગેરે મહાપુરૂષો પણ મારી પત્ની ભવિતવ્યતાને જ અનુકૂળ રાખતા હૈાય છે. એ બધા જ આનાથી દમાતા ડાય છે. ભવિતવ્યતાની આગળ કોઈનું જરા પણુ ચાલતુ નથી. ત્યાં સૌ એક સામાન્ય દાસ જેવા બની જાય છે.
વળી ભવિતવ્યતાના એવા સ્વભાવ છે કે તે પેાતાને મનગમતુ હાય તે જ કરે. આ મહાપુરૂષ છે. માટે દયા,