________________
=
=
=
=
=
અવ્યવહાર નગર યાને અનાદિ નિગોદ દાક્ષિણ્યતા રાખે, આ નરાધ્યમ પાપી છે માટે આકરી સજા કરે વિગેરે ગુણે જરા પણ એનામાં નથી. હત્યા અને નરમાશથી કેટલાય ગાઉ દૂર છે. સામા વ્યક્તિની પરિસ્થિતિ અને સમયને પણ ખ્યાલ લાવતી નથી. મન ધાર્યું જ કરે.
ભવિતવ્યતા કહેવાય છે મારી પત્ની, છતાંય હું સદા એનાથી ડરતે અને ધ્રુજતે રહું છું. એ શ્રીમતીની જે આજ્ઞા થાય તે મારે નેકરની જેમ અદા કરવાની હોય છે. વાસ્તવિક્તાએ વિચારીએ તે એ મારા શેઠાણું છે અને હું એમને તુચ્છ કેટિને સામાન્ય ચાકર છું. મારી દશા આવી હિણપત ભરી છે અને આ વાતને ખ્યાલ બલાધ્યક્ષ અત્યન્તાબેધને પણ હતે.
કયા અને તનિગ સાથે મેકલવા એની વિચારણામાં અત્યતાબેધ હતાં ત્યાં એક વાતની સ્મૃતિ એમના મસ્તકમાં આવી ગઈ અને તેથી તે એકદમ હર્ષમાં આવી જાય છે અને વિચારે છે કે આ બધી ચિંતા કરી જાતને દુઃખમાં - શા માટે નાખવી? હું ખરે જ અજ્ઞાની રહ્યો. મારે ચિંતાની શી જરૂર ?
કયા ને મોકલવા અને કયા એને ન મોકલવા? આ વાત તે સંસારી જીવની પત્ની ભવિતવ્યતા સારી રીતે * જાણે છે. માટે એને જ બેલાવીએ અને એની જ આ કાર્યમાં સંમતિ લઈએ અને ત્યાર પછી એ કાર્ય કરીએ.
આ જાતને વિચાર કરી અત્યંતઅઓધે તીવ્રમેહને