________________
' ઉપમિતિ કથા સારદ્વાર એ કદી પણ આપણા પ્રદેશને ખાલી કરાવી શકવાનાજ નથી. તે પછી મહારાજા શા માટે આવી નજીવી બાબતની ચિંતા વિચારણું કરે છે? લેક ખાલી થવાની ભીતિ અંશે પણ રાખવા જેવી નથી.
તબ્રિગ –આપની વાત સર્વથા સત્ય છે. ખરેખર ગોલક નિદ, અને અંદર વસનારા જેની સંખ્યા જોઈ મને તે પૂર્ણપણે ખાતરી થઈ ગઈ છે કે, આપણ પ્રદેશને ખાલી કરવાનું કાર્ય સદાગમની શક્તિ બહારનું છે. એનાથી કોઈ પણ કાળે લેક ખાલી થઈ શકવાને નથી. આ હકીકત હું મહારાજાની પાસે સ્પષ્ટ રજુ કરીશ. મને શ્રદ્ધા છે કે ત્યાર પછી મહારાજા ચિંતા મુક્ત થશે અને તમે કહેલી વાત પણ મહારાજાને જણાવી દઈશ.
પરંતુ હાલમાં તે મને લેકસ્થિતિએ એ આજ્ઞા આપી મેક છે કે, જેટલા છ સદાગમ નિવૃત્તિ નગરીમાં લઈ ગયે એટલા જેને અસંવ્યવહાર નગરથી લઈ આવે, તે માટે આપને શે ઉત્તર છે?લેકસ્થિતિની આજ્ઞા માનવી એ આપણું સૌ પ્રથમનું કર્તવ્ય છે. તીવ્રમેહ અને અત્યંતાબેધની એકાન્તમાં વિચારણું :
તીવ્રમેહ અને અત્યંતાબેધ એકાન્તમાં જઈ વિચારણા કરે છે કે કયા ને આપણે મોકલીએ ?
અત્યંત અબોધ – આ બાબતમાં આપણે લાંબી વિચાર કરીને શું કામ છે? આખા જ અસંવ્યવહાર