________________
પ્રસ્તાવના
૪૩. કેઈ લેવા માટે ઈચ્છતું નથી, પરંતુ કાષ્ઠપાત્ર પાસે કોઈને નહિ જેવાથી ઓષધના અભિલાષી આત્માઓ એમાંથી અવશ્ય આવશ્યતા અનુસાર ગ્રહણ કરશે. જે એમાં કઈ ગુણશીલ ભાગ્યવંત આત્મા નિકળી આવશે તે તારે સમજી લેવાનું કે “મારો બેડે પાર” એવું મારું માનવું છે.
સદ્દબુદ્ધિના સુધા સરખા શબ્દો સાંભળી સપુષ્યણુક સહર્ષિત બની ગયે. એણએ બતાવેલા ઉપાયને અમલમાં પણ મૂકી દીધે.
આ વિગત એટલા માટે કહેવામાં આવે છે કે દારિદ્રયમૂર્તિ જેવા જણાતા આત્માઓ પાસેથી પણ જે આ ત્રણ ઔષધે. ગ્રહણ કરે છે, તેઓ રેગથી વિમુક્ત બને છે.
રેગ મુક્તિમાં આ ઔષધે જ કારણભૂત છે. દેનારની દરિદ્રતા કે મહાનતા એમાં કારણભૂત નથી. - જે કથા અત્ર આલેખવામાં આવે છે, એ સૌના . આત્માએ અનુભવેલી ઘટનાઓ જ છે. માત્ર એ અનુભવેને કથાનું રૂપક પહેરાવી, સુંદર પાત્રોનું સર્જન કરી, શબ્દોની વાર્તા રૂપે ગોઠવણ કરી એક રૂપક કથા બનાવી છે.
આ કથા સૌને વાંચતા રુચે તેવી છે. સૌએ એ કથાને ભાવ પિતાના જીવન સાથે કેટલે સંબંધ ધરાવે છે, એ. વિચારી લેવા જેવું છે.
વિચાર કરતાં આ કથાના શબ્દ શબ્દ પિતાના જીવનના મણકા સાથે મેળવી શકાય તેમ છે. આપણે પ્રયત્ન માત્ર.