________________
પ્રસ્તાવના
૪૧
સદ્ગુદ્ધિએ જણાવ્યું આનંદથી આપે.
સપુણ્યક ઉત્સાહ ભેર એ ત્રણે ઔષધા ઉદારતા પૂર્વક આપવા જાય છે, પણ કાઈ મહાનુભાવ લેનાર નિકળતા નથી.
કારણ કે સપુણ્યક તા રાજમંદિરમાં રહેતા મહાનુભાવાને આપવા જતા હતા. પરંતુ તેઓ પાસે ઔષધા જોઈતા પ્રમાણમાં હતાં, જો બહારનાને આપવા જાય તે એ આત્માને સપુણ્યક કરતાં ચડિયાતા દાતારી મળી જતાં એટલે સપુણ્યક પાસેથી કાણુ ઔષધા ગ્રહેણુ કરે ?
સપુણ્યકે દાન માટે ઘણાં પ્રયત્ના કરી જોયાં પણ એની સામુ જોવા કોઈ તૈયાર નથી. ત્યાં લેવાની વાત જ કયાં રહી? એ છેવટે કં ટાળી જાય છે. અને સદ્બુદ્ધિ પાસે આવીને પૂછે છે.
કે સદ્ગુદ્ધિ ! આ ત્રણ ઔષધના દાનના કાંઈક તે બતાવ. મારી પાસેથી સરળતા પૂર્વક લેવા કોઈ એ તૈયાર થતુ નથી. માર્ગ મતાવ.
ઉપાય
ૐ નિપુણ્યક ! આ રીતે તારા માલ ખપવાના નથી. એમને એમ કાઈ લઈ લેતું હશે ? પહેલાં તું એની જાહેરાત કર. ઘાષણા કર. “આ ત્રણ ઔષધે લેા જોઇએ તેટલા લે. જોઈએ ત્યારે લેા. અતિ ગુણુ કરનારા છે. આનંદને દેનારા
છે. આરાગ્ય વધારનારા છે. સ્વાદમાં સુંદર છે. જલ્દી જલ્દી àા. રખેને રહી જતાં. નહિ તા પસ્તાવું પડશે” આ ઉપાય સમુદ્ધિએ જણાવ્યા.