________________
પ્રસ્તાવના
૩૯ નિપુણ્યકની વાત સાંભળી શ્રી ધર્મબેધારે સારા સારા પુરૂષાની સલાહ લીધી. બધાની સંમતિ મેળવી. પછી તદ્યાને બોલાવે છે. રામપાત્ર સેંપી તુચ્છજન ફેંકાવી દે છે. રામપાત્રને બરાબર માંજી, શુદ્ધ પાણીથી ધોઈ એમાં મહાકલ્યાણક પરમાન ભરી નિપુણ્યકને સોપી દે છે. નિપુણ્યકને સપુણ્યકઃ
રાજમંદિરના વાસી માટે આ દિવસ ખૂબ આનંદપ્રદ થાય છે. એ દિવસે ઉત્સવ કરાવવામાં આવે છે. શ્રી ધર્મબેકર અતિપ્રસન્ન બન્યા છે. તદ્યા તે હરખઘેલી બની ગઈ છે. સદ્દબુદ્ધિના આનંદને પાર નથી. રાજમહેલના રહેવાસી ખૂશ ખૂશ થઈ ગયા છે. નિપુણ્યક તે નિપુણ્યક મટીને સપુણ્યકની જાહેરાતને પામે છે. હવે સૌ સપુણ્યક નામથી બોલાવે છે. - સપુષ્ય, આરામપ્રઢ રાજમંદિરમાં આનંદ પૂર્વક રહે છે. તદ્યા અને બુદ્ધિ સાથે સારા સંબંધ રાખે છે. અપથ્ય ભજનને સર્વથા ત્યાગી બની ગયેલ છે.
એના શરીરમાં જુના રે ઉથલે મારતાં નથી. ગેની ભયાનકતા હતી તે તદ્દન મટી ગઈ છે. કેઈ વેળા રહેજ દેખાવ દે, તે સપુણ્યક આપમેળેજ ના શમનને ઉપચાર પ્રારંભી દે છે. ત્રણે ઔષધ નિયમિત આરોગે છે. તે દ્વારા અલ્પ સમયમાં જ પુનઃ વસ્થતા સંપાદન કરી લે છે.
સપુણ્યકનું વર્તન પૂર્ણરૂપે સુધરી ગયું છે. ત્રણે ઔષધ નિયમિત લેવાની કાળજી રાખે છે એટલે ખૂબ જ