________________
ભપુરૂષના જન્મ
મ
નથી. એની શજ્યનીતિમાં દયા, લાગણી, કુણાશ જેવા ગુણેાના અવકાશ જ નથી. યા-પાત્ર કાઈ નેય ગણુતા નથી.
કોઈ જાતની ઉજા-શેવ્ડ રાખ્યા વિના જ આકરા ઈંડ એ કરે છે. આજ્ઞાએ પણ ખૂબ આકરી ફરમાવવી એ એને મન રમત છે.
શ્રી ક પરિણામની મગરૂરી તેા અજબની છે. એ મનમાં માને છે કે મારા જેવા સમથ પુરૂષ આ વિશ્વમાં અન્ય ઈ છે જ નહિ. વિશ્વમાં હું જ સર્વાંથી શ્રેષ્ઠ, ખલમાં અલિષ્ઠ છું. વિશ્વ તે મારી આગળ ઘાસના તણુંખલા જેવું તુચ્છ છે. અસમર્થ અને અસહાય છે.
એ ક્રૂરતાના સમુદ્ર છે. યા ા શેાધી જડે તેમ નથી. રમત ગમતા અત્યંત શાખીન છે. દુષ્ટલેાભ વિગેરે સુભટોથી વીટળાએલા રહે છે. નાટકના પાત્રા ભજવવામાં અતિકામેલ છે. હેત પમાડે તેવા પાત્રા દ્વારા સંસાર” નાટક હુંમેશાં કરાવે રાખે છે. એ નાટક જોતા કમ પરિણામરાજા કદી થાકતા નથી.
નાટકના સાજ અને પાત્રો :
“સસાર” નાટકમાં રાગદ્વેષ નામના બે સુરજ-તખલાં છે. દુષ્ટાભિસ ́ધી નામના હૈ।શિયાર તમલચી એ તમલાને વગાડનાર છે. ક્રોધ અને માન નામના એ મધુર કંઠે પદ્ધતિ પૂર્વોકનું ગાનારા ઉતાદ-ગવૈયા છે. “મહામેાહુ” નામના સુત્રધાર છે અર્થાત્ આ નાટકના દાર મહામાઢના” હાથમાં હાય છે.