________________
ભવ્યપુરૂષના જન્મ
મહુની” આજ્ઞા પ્રમાણે પાત્ર બની નાચ કરવા તૈયાર થતા
રાય છે.
નાટકમાં લેવા પડતાં જુદાં જુદાં પાત્રો
અત્યંત સ્વચ્છંદી ક્રમ પરિણામ મહારાજા પાતાની મરજી મુજબ પ્રાણીયા પાસે પાત્રો લેવાની ફરજ પાડતા હાય છે.
આ નાટકમાં કેટલાક જીવાને નારકીને વેશ ભજવવા પડતા હાય છે. એ વખતે બિચારાઓને ત્રાસ વેદના અને અત્યંત દુઃખને કારણે કરૂણ આક્રંદન કરીને ક પરિણામને “ખુશ કરવાના હૈાય છે.
કેટલીક વાર જીવાને અળશીયા, માંકણુ, વિષ્ણુ, સર્પ, કુતરા, વાંદરા, ગાય, ભેંસ, અકરા, વાઘ, વરૂ, સિદ્ધ વિગેર તિયંચાના રૂપો ધારણ કરવાના હોય છે અને એ વખતે તાડના, તના, ભૂખ, તાપ, તૃષા, વિગેરેના અનેકાનેક કષ્ટો સહેવાના હોય છે.
વળી કેટલી વખતે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ક્ષુદ્ર, સ્પૃશ્ય, અસ્પૃશ્ય, એમાં સુખી, દુઃખી, રાગી, નીરાગી વિગેરે મનુષ્યના નેપથ્ય પહેરવાના હોય છે અને એ પાઠ ભજવવા દ્વારા શ્રી ક્રમ પરિણામને સતષ આપવા પડે છે.
કોઈવાર જીવાને મનગમતા પદાર્થાના વિચાગ દ્વારા શાકથી દુ:ખ પ્રદર્શિત કરતા વેશ ભજવવાના હાય છે, તા કોઈવાર મનગમતા પદાર્થાંની પ્રાપ્તિથી આનંદ્ય ઉછળતા નેપથ્ય પહેરવાના હૈાય છે.