________________
ઉપમિતિ કથા સારેાદ્વાર
એવા ૩ અત્યતામાધ” નામના સર સેનાપતિ અને જતીવ્ર માહાય” નામના મહત્તમ પુરૂષ અર્થાત્ વડા અધિકારીને સદ્દા માટે નીમેલા છે.
25
આ ખૂન્ને . જણા આ નગરમાં જ રહે છે અને મહારાજા ની આજ્ઞા સૌ પાસે કડક રીતે પાલન કરાવે છે.
ક્રમ પિરણામ મહારાજાની આજ્ઞાથી કુળપુત્રોને નિગેાદ નામના આરડાઓમાં રાખવામાં આવ્યા છે. એક એક આરડામાં અનત અનત કુળપુત્રોને રાખવામાં આવ્યા છે. એરડાઓ અસંખ્ય છે. અનત અનંત જીવાએ મળીને એક પિ ́ડ–શરીર રૂપે રહેવાનુ હાય છે.
તંત્રમાહ અને અત્યંતાખાધની આજ્ઞાથી દરેક કુળપુત્રોએ ગાઢ નિદ્રામાં પેઢી ગએલા પુરૂષની માફક સૂઈ રહેવાનું, મૂર્છા આવેલ પુરૂષની જેમ પડયા રહેવાનુ, દારૂ પીધેલ પાગલની જેમ બેભાન રહેવાંનુ અને જીવતા છતાં સડદાની જેમ પડયા રહી નિગેાદ નામના ઓરડામાં ગાંધાઈ ને જીવન ગુઝરાતુ હોય છે.
આ નિગેાદ આરડામાં રહ્યા હેાય ત્યારે સ્પષ્ટ ચેષ્ટા, સ્પષ્ટ ચૈતન્ય. સ્પષ્ટ ભાષા વિગેરે કાઈ પણ ગુણા વિકાસ પામેલા હાતા નથી. લગભગ સ` ગુણૈાથી રહિત જેવી દશા
૩ અત્યંતાંબેધ—મહાઅજ્ઞાન, મિત્થાત્ત્વ, ૪ તીવ્રમે હાયમેાહનીય ક`ના ગઢ ઉદય મહત્તમ—વડાધિકારી, સુબેદાર, કલેકટર જેને આજની ભાષામાં કહી શકાય.