________________
ઉપમિતિ કથા સારોદ્ધાર “ભેગાભિલાષ” નાંદી છે, જે નાટકની પ્રારંભમાં મંગલાચરણ ગાય છે અને ત્યાર બાદ નાટકની શરૂઆત કરવામાં આવે છે.
અનેક જાતની શારીરિક ચેષ્ટાઓ, હાવ-ભાવ, અંગમરોડ વિગેરે ક્રિયાઓ અને વાણીના બોલવા દ્વારા ઠઠ્ઠા મશ્કરી કરી હાસ્યનું મોજું ફેલાવનારો “કામ” નામને વિદુષક છે. નાટક જતાં વચ્ચે વચ્ચે સભાને હસાવવાનું કામ આ વિદુષક કરે છે.
ભય વિગેરે. સંજ્ઞાઓ સુંદર રણકાર કરતાં મંજીર અથવા તે કાંસીજોડાનું કામ આપે છે. કૃષ્ણાદિ લેશ્યાએ તે કાળા વિગેરે વિવિધ રંગે છે. નાટકના ભજવનારાઓને જે રંગ ભલે હોય તે અહીંથી મળી શકતો હોય છે. . નાટક ભજવનારાઓને જે જાતનાં શરીર વસ્ત્ર વિગેરે જોઈતા હોય તે “નિ” નેપથ્યાદિ આપે છે જ્યાં પ્રાણી સુસજિજત થઈકાકાશદર”નામના મહાવિશાલ રંગમંડપમાં નાટય માટે હાજર થાય છે.
વળી અનેક “સ્ક” નામના પુદ્ગલ સમૂહ ત્યાં હાજર હોય છે. નાટકમાં અન્ય જે કાંઈ રાચરચિવું જોઈએ તે એમાંથી બનાવી લેવામાં આવે છે. સંસારના અનેક પ્રાણી “મહા
૧. ભય વિગેરે ૪ સંજ્ઞાઓ છે. આહાર, ભય, મૈથુન, પરિમહ. ૧૦ અને ૧૬ પણ આવે છે.
૨. કૃષ્ણ નીલ, કાપત, તેજે પદ્ધ અને શુકલ આ છ લેસ્યા છે અને કાળો, ડું, ભૂખરે કબુતર જે, લાલ, પીળા, સફેદ આ એના રંગો છે.