________________
પ્રસ્તાવના એને કાંઈ ખ્યાલ રહ્યો નહિ અને વધારે પ્રમાણમાં આરેગી લેવાય છે અને બીજી બાજુ સદ્બુદ્ધિ પાસે જ હાજર છે છતાં એની દરકાર રાખ્યા વિના અપથ્થભેજન પણ થોડું પેટમાં પધરાવી દે છે.
આજે પેટમાં પરમાન્નનું પ્રમાણ વધુ છે પડખે સદ્બુદ્ધિની હાજરી છે એ કારણે જે એનું અતિપ્રિય તુચ્છ ભજન હતું તે આજે એને પિતાને જ તુચ્છ જણાય છે. બેસ્વાદ અને દુર્ગધ યુક્ત જણાય છે.
જ્યારે નિપુણ્યકને પિતાનું પ્રિયજન તુચ્છ અને બેસ્વાદ જણાયું ત્યારે એ વિચાર કરે છે. “મારૂં આ ભેજન તુચ્છ અને બેસ્વાદ છે. દુર્ગધથી ભરેલું છે. કેહાઈ ગયેલું અને ફેંકી દેવા જેવું છે. છતાં પણ મને કેટલી બધી આસક્તિ છે? આ અન્નનો ત્યાગ કર્યા વિના અક્ષય અખંડ આનંદની પ્રાપ્તિ થવાની જ નથી તે ગમે તેમ કરી સત્ત્વનું આલંબન લઈ મને બળની મક્કમતા કેળવી આ તુચ્છ ભજનને સર્વથા સર્વદા માટે ત્યાગ કરવો જોઈએ.” તુચ્છ ભેજનને સર્વથા ત્યાગઃ
દઢ નિશ્ચય કરી નિપુણ્યક સદ્દબુદ્ધિને પિતાની પાસે લાવે છે. પછી કહે છે કે હે બહેન! તું આ મારા રામપાત્રને લઈજા. એમાં જે તુચ્છજન છે એને ફેંકી દે. પછી રામપાત્રને બરાબર માંજીને બેઈ નાખ. એમાં તુચ્છભેજનને અંશ રહેવું ન જોઈએ.