________________
રૂપ
નિપુણ્યકે શ્રી ધર્મ બાંધકરની આજ્ઞાના અક્ષરશઃ સ્વીકાર કર્યા એટલે તેઓ પેાતાની સુપુત્રી સન્મુદ્ધિને પરિચાયિકા તરીકે નિયુક્ત કરી દે છે અને એ વિષયમાં તે નિશ્ચિત અને છે.
પ્રસ્તાવના
સમુદ્ધિની નિયુક્તિ પછી નિપુણ્યકની દશા :
સમુદ્ધિ સદા પાસે જ રહેતી હાવાથી અને પેાતાની શરમાળ પ્રકૃતિના કારણે નિપુણ્યક જરાએ અપથ્યભાજન કરી શકતા નથી. ત્રણે ઔષધાનું આસેવન નિયમિત કરે છે.
છતાં પણ અપથ્યભાજન કરવાની આદત એની ઘણી જ જુની હતી, એટલે અવસર મળતાં સદ્ગુદ્ધિથી છાને છાને કોકવાર અપલાજન થાડુ ખાઈ લે છે. પરન્તુ એ ભાજન ઉપર એને આસક્તિ રહી નથી, અત્યંત રાગ રહ્યો નથી. માટે ઉત્કટ વેદનાનુ કાણુ એ ભાજન બનતુ નથી.
નિયમિતતાને કારણે નિપુણ્યકના રાગે ખૂબ હળવા અનતા જાય છે. પૂર્વે જેવી વેદનાએની પીડા ભાગવતા નથી. કાઇક વેળા વેદના થાય તેા તે અલ્પદવાથી અને અલ્પસમયમાં શમી જાય છે.
એકદા એકાંતમાં નિપુણ્યક ખૂશમિજાજમાં બેઠો છે. સદ્ગુદ્ધિ ત્યાં આવી ચડે છે. ત્યારે નિપુણ્યકે પૂછ્યું.
ભદ્રે ! મને અત્યંત આશ્ચર્ય થય છે કે હું આટલા બધા સુખી કેમ અની ગયા? મને આનă આનંદ કૈમ લાગે છે ? મનમાં ચિંતા કે ઉદ્વેગ કેમ જણાતા નથી?