________________
પ્રસ્તાવના
૩૩
કાઈ રહ્યું નહિ. એટલે નિપુણ્યક તા કાઈક દિવસે અપથ્ય ભેાજન પેટમાં ખૂબ ઠાંસીને પધરાવી દેતા.
અપથ્ય ભાજન વધુ પ્રમાણમાં ખાઈ જવાના કારણે એના શરીરમાં રહેલા ભ્રુગ જુગ જુના રાગા ફ્રીથી ઉથલા મારે છે. એ ભાઈ એની એ” જેવા બની જાય છે. અને રામેાની અસહ્ય વેદનાથી રીખાય છે.
શ્રી ધબાધકરનું આગમન :
શ્રી ધધકર એક દિવસ ત્યાં આવી ચડે છે. વેદનાથી પરાભવ પામેલા નિપુણ્યકને જોઈ એમણે પૂછ્યું.
હે સૌમ્ય ! તું આજે કેમ અસ્વસ્થ જણાય છે ? શરીરમાં વેદના ખૂખ થતી લાગે છે? કે અન્તુ કાંઈ કારણ છે ? ઉત્તરમાં નિપુણ્યકે જણાવ્યું કે આ તા મારી જ ભૂલનુ પરિણામ ભાગવી રહ્યો છું. પેાતાની ભૂલેાની સ્વીકૃતિ કરીને અન્તમાં કહ્યું કે તદ્યાની ગેરહાજરીમાં આ રાગો ખૂબ જોર પડી જાય છે.
હૈ સ્વામિન્! મારા શરીરમાં કદાપિ કાઈ રાગ ફરી ન થાય એવા નિરોગી મને મનાવવા કૃપા કરો.
શ્રી ધ એધકરે જણાવ્યું, જો, તઢ્યા ઘણા આત્માઓની માવજતમાં કાએલી રહે છે માટે તને અય્યભાજન ખાતાં અટકાવી શકતી નથી અને તુ “મારે અપથ્ય ન ખાવુ જોઈએ, એમ સમજતા નથી” આવી પરિસ્થિતિમાં અમારે શું કરવું? મને વિચાર થાય છે કે તારી સેવામાં બીજી
3