________________
પ્રસ્તાવના
૩૧
આનંદથી પ્રફુલ્લ બની જાય છે તેમ નિપુણ્યક પણ સાધારણ નિગી બન્યા અને આનંદિત પણ બને.
નિપુણ્યક તુચ્છ ભેજન ઘણું લે છે અને પરમાન્ન વિગેરે ત્રણ ઔષધે ઓછા લે છે. નિયમિતતા જાળવતે નથી. કદી તે ઔષધે લીધા વિનાના પણ દિવસે જાય છે એટલે એક દિવસે એને શરીરમાં રહેલા રેગએ ઉથલો માર્યો. શરીરમાં વેદનાઓ ખૂબ વધી જાય છે વેદનાઓ સહેવી કઠણ પડે છે. તેથી બાળકની જેમ રડવા લાગે છે, એટલે તદ્યા પરિચાયિકાએ નિપુણ્યકને કહ્યું.
હે ભદ્ર! મને પૂજ્ય પિતાજીએ કહી રાખ્યું છે, કે નિપુણ્યક તુચ્છ ભેજન ઉપર ખૂબજ આસક્તિ ધરાવે છે. માટે તું તુચ્છ ભે જન તજવા સંબધ વાત ઉચ્ચારીશ નહિ એટલે હું એ વિષય માં મૌન સેવું છું. - પરન્તુ હે નિપુણ્યક! તું તે પરમ કલ્યાણકારી પરમન વિગેરે ઔષધો લેવામાં શિથિલ છે. મહા આળસુ છે અને હાનિ કરનાર, રેગ વધારનાર એવા તુચ્છ ભજનને આરોગવામાં જરાએ કચાસ રાખતો નથી. વારવાર તુચ્છજન ખાય છે. એટલે જ આ દવાઓ તને લાગુ પડતી નથી અને રોગો મટતા નથી. વળી તુ પિડાય છે એ વધારામાં.
તું રોગની અસહ્ય વેદનાથી રડવા લાગે છે પણ આવી પરિસ્થિતિમાં તને કેઈએ બચાવવા સમર્થ નથી. કેઈ પણ તારી વેદનાનું શશ્ન નહિ કરી શકે. તું જ આપશ્ય ભજન કરે છે, એ હું જાણું છું. છતાં પણ તારા હૃદય ઉપર