________________
૩૦
ઉપમિતિ કથા સારદ્વાર - જે તું આ પ્રમાણે વતીશ તે ધીરે ધીરે સર્વ રેગથી મુક્ત બની જઈશ. આ વાતમાં તું સહેજે શંકા લાવીશ નહિ. મારા બતાવેલા માર્ગે અનુસરનારા ઘણુ આત્માઓ તારી પહેલાં રગ મુક્ત બન્યા છે. નિપુણ્યકનું રાજમંદિરમાં રહેવું અને તેની દશાઃ - શ્રી ધર્મબેકરને બેધ નિપુણ્યકે ખૂબ કાળજીથી શાંતિ પૂર્વક સાંભળે. એને મનમાં થવા લાગ્યું કે જે હું આ માર્ગને અનુસરું તે રોગ મુક્ત બનું. મારું જીવન ગુણીયલ બને. એમ મનમાં નિર્ણય કરી શ્રી ધર્મબેકરની વાતને સહર્ષ સ્વીકાર કરે છે. એટલે શ્રીધર્મબંધકર નિપુણ્યની સેવામાં પિતાની પુત્રી તયાને પરિચાયિકા તરીકે ગોઠવી દે છે.
નિપુણ્યક રાજમંદિરના એક ઉપવિભાગમાં રહે છે. સાથેસાથ પિલું તુચ્છ ભજનનું રામપાત્ર પણ સાચવી રાખે છે. આ રીતે કેટલાક કાળનું નિર્ગમન થાય છે. - રાજમંદિરમાં રહેવા છતાં અને ત્રણ ઔષધે ભરપૂર મળવા છતાં પૂર્વની આસક્તિ અને મતિની મૂઢતાને કારણે તુચ્છ અને વધુ ખાય છે અને તદ્યાએ આપેલા ત્રણ ઔષધ ને ચટણીની જેમ જરા જરા ખાય છે. વળી કેટલીકવાર એમાં પણ પિલ ચલાવી જરાએ ખાતે નથી.
તદ્યાએ આપેલા પરમાન વિગેરે ઔને અલ્પ પ્રમાણમાં લેવા છતાં નિપુણ્યકને ઘણો જ લાભ થયે. “ચાતક પંખીને વર્ષાનું એક બિંદુ પણ પ્રાપ્ત થઈ જાય તે એ