________________
પ્રસ્તાવના છે. પરંતુ આપનું ભજન કેવું છે તે હું જાણતા નથી. તેનામાં કયા ગુણ રહેલા છે અને કયા દે છે અને મને જરાએ અનુભવ નથી.
એટલા માટે જ આપને હું નમ્રતા–અતિનમ્રતાથી વિનવું છું કે આપ મારા તુછ ભજનના ત્યાગની વાત ન કરે. હે નાથ ! આપને આપનું મહાકલ્યાણક ભેજન આપવું હોય તે સુખેથી આપ. હું એ લેવા તૈયાર છું પણ મારા ભજનને ત્યાગની વાતે ન ઉરચારશે. - શ્રી ધર્મબેકર નિપુણ્યકના અજ્ઞાન અને કાલુદી અદ્ભર્યા દીન વચને સાંભળી મનમાં વિચાર કરે છે કે –
અહો ! મહાહનું સામ્રાજ્ય જુવે? એની કેટલી અચિંત્ય શક્તિ છે? કેટલી એની ચૈતન્ય ઉપર સત્તા છે ? જુવો તે ખરા! આ બિચારો નિપુણ્યક સર્વ વ્યાધિને ઉત્પન્ન કરનાર પિતાના અતિતુચ્છ ભેજન ઉપર એટલે આસક્ત છે કે બિચારો મારા મહાકલ્યાણક ભજનનું તૃણ જેટલું પણ મૂલ્યાંકન કરી શકતા નથી મારા ભેજનની એને જરાએ કિંમત નથી.
હશે ! આવી પરિસ્થિતિમાં પણ હજું કાંઈ હિતશિક્ષા આપું જેથી એનું કલ્યાણ થાય અને મહામહનું જોર મંદ બને.
શ્રી ધર્મબંધકરની સમજાવટઃ . નિપુણ્યકને સમજાવવાનો વિચાર કરી શ્રી ધર્મબંધકર મંજુલ સ્વરે બોલ્યા :–