________________
ઉપમિતિ કથા સારોદ્વાર
હું સ્વામિન્ ! તુચ્છ ભોજન ઉપર મને ગાઢ પ્રેમ છે. એને છોડવાની વાતા સાંભળી હું એખાકળા બની જાઉં છું.. હાલમાં છેડી દઉં તા સંભવ છે કે મારૂં મૃત્યુ થઈ જાય.. માટે દયા કરે અને મારૂં તુચ્છ ભોજન ભલે મારી પાસે રહે. અને આપનું પવિત્ર ગુણપ્રશ્ન ભોજન પણ મને આપે.
ભોજનગૃહના અધિપતિ શ્રી ધમ બાધકર વિચારે છે કેનિપુણ્યકની આસક્તિ તુમ્ભેાજન ઉપર ઘણી' જ છે, ત્યાગ કરાવવાની વાતથી ગાંડા જેવા બની જાય છે અને હાલમાં સમજાવવા માટે કંઈ ઉપાય નથી, તા ભલે એ એનુ ભાજન પેાતાની પાસે રાખે અને હું મારૂ' પરમાન્ન ભજન નિપુણ્યકને આપું. આ પરમાન્નના સેવનથી નિપુણ્યક તત્ત્વજ્ઞ બની જશે. પછી સમજી બનેલા તે પેાતાની મેળે જ આ તુચ્છઅન્નને તજી દેશે.
આ જાતની વિચારણાને અંતે શ્રી ધબાધકર પેાતાની પુત્રી તદ્યાના હાથે નિપુણ્યકને પરમાન્ન અપાવે છે અને એનુ તુચ્છ ભેાજન એની પાસે જ રહેવા દે છે.
સર
નિપુણ્યક નિ`ળ પરમાન્ન ગ્રહણ કરીને વિચારે છે કે આ ખાવાથી શું લાભ થશે? આપત્તિ તેા નહિ આવે ને? કોઇ નવી મલા તે ઉભી નહિ થાય ને ? આવી જાતના વિચારાના વમળમાં ગાથા ખાતે, શકિત હૃદયે ધીરે ધીર તે મહાકલ્યાણક પરમાન્ડ આરેગે છે.
ભાજનથી થએલ લાભ$
નિપુણ્યક “મહાકલ્યાણક’” ભાજન કરી લે છે. વિમલા