________________
પ્રસ્તાવના લેક” અંજન અને “તત્વપ્રીતિકર તીર્થજલ દ્વારા જે નિર્મળતા અને શાંતિ થઈ હતી, તેમાં અનત ગણે વધારે આ ભેજન કરવા દ્વારા થઈ ગયે. કલેશને કારણભૂત અના રેગ નષ્ટપ્રાય થઈ ગયા. તેની ભૂખ પણ શાંત થઈ હૈયે મહા પ્રમાદને સાગર છલકાવા લાગ્યા.
નિપુણ્યક હવે નિર્ભય બને છે શંકાઓએ વિદાયગિરી લીધી. ચિત્ત એનું સ્વસ્થ બન્યું. શ્રી ધર્મબોધકર પ્રતિ વિનય પૂર્વક બેલે છે. “આજથી આપ મારા નાથ છે. આપ વિના બીજાને હું સ્વામી તરીકે કદી સ્વીકારીશ નહિ. આપનું કામ કદીએ મેં કર્યું નથી, વળી હું અધમાધમ મુદ્રવૃત્તિવાળે પ્રાણી છું. છતાં કરૂણા નિધાન આપે જે કરૂણ કરીને મારા ઉપર ઉપગાર કર્યો છે. તેથી આપ મારા નાથ છે. આપ જ મારા સ્વામી છે.
શ્રી ધર્મબંધકર કહે છે – તું એ હકિક્ત સ્વીકારવા તૈયાર છે અને મારી વાત રુચિકર લાગતી હોય તે તું અહીં શંતિથી બેસ, હું કહું તે શાંતિથી સાંભળ અને એ મુજબ તારૂં વર્તન બનાવ. શ્રી ધર્મબંધકરને બેધઃ
વિશ્વાસ થવાના કારણે ભીખારી નિપુણ્યક ત્યાં બેસે છે. શ્રી ધર્મબંધકર શું કહેશે એ જાણવાની એને જિજ્ઞાસા થઈ છે. માટે શ્રી ધર્મબંધકર બેલ્યા. - હે ભદ્ર! “આપના સિવાય મારે કઈ નાથ નથી,