________________
-
-
- -
-
- - - -
ઉપમિતિ કથા સાદ્ધાર સેવકએ કરવું જોઈએ એટલે જ અમે તારા તરફ માયાળુ વર્તન રાખીએ છીએ.
માટે હે નિપુણ્યક! તું તારા તુચ્છ ભજનને તજી દે. આ પરમ સુ દર પરમાન્ન ભેજન જમી લે. ભલા! જે તે ખરો ! આ રાજમંદિરમાં વસનારા પ્રાણ યે મહાકલ્યાણક પરમાન્નના આગવાથી કવા આનંદ વિભેર બની ગયા છે ? કેવા સુખને હિંડોળે ઝૂલી રહ્યાં છે? તું પણ પરમાન્ન જમી એ આનંદને સ્ટેજ સ્વાદ તે માણ. તુચ્છ અન્નને અનુરાગઃ
સૂદાધ્યક્ષ શ્રી ધર્મબોધકરની તુચ્છ અન્નના ત્યાગની વાત સાંભળી નિપુણ્યક ભીખારી રાક-બાપડ બની ગયે, એનું માઠું લેવાઈ ગયું. છતાં પણ કંઈક વિશ્વાસ બેસવાથી તે શ્રી ધર્મબેધપ્રત્યે દીન વદને ધીમે ધીમે બેલે છે.
“આપે જે વાત કહી છે. તે બધી બબર છે. એમાં શંકા કરવા જેવું કાંઈ છે નહિ. છતાં મારી એક નમ્ર પ્રાર્થના સાંભળે.”
આ ભે જન ભલે તુછ હૈય, ગંધાતું, ફેકી દેવા જેવું, નુકશાન કરનારૂં હોય, છતાં પણ એ મને ખૂબ જ ગમે છે. હું એને ત્યાગ કરૂં એ મારા માટે અશક્ય છે.
વળી આ ભેજન મેં ઘણી ઘણી મહેનત કરીને માંડ પ્રાપ્ત કર્યું છે. ભવિષ્યમાં અવસરે મારા પ્રાણોને ટકાવવામાં સહાય કરનારું નિવડશે. એવી મારા હૈયામાં સચોટ ખાત્રી