________________
જૈન દષ્ટિએ જૂનું
સિંધ.
'
જwww wwwજક
જજ જ
*--w
w
w
wwwwwwwwww yY*** **** **
ન ધર્મના પ્રચારનો મુખ્ય આધાર જૈન સાધુઓ ઉપર રહેલો છે. હંમેશા પગે ચાલવું, કઈ પણ જાતની સવારી ન કરવી, દ્રવ્યના વ્યવહારથી દૂર રહેવું, ભિક્ષાવૃત્તિથી નિર્વાહ કર, ઇન્દ્રિયોનો નિગ્રહ કર, સાંસારિક પ્રલોભનોથી દૂર રહેવું, સારું કે નરસું જે કંઈ મળ્યું તેને ઉપયોગમાં લેવું, સ્ત્રીના સંસર્ગથી દૂર રહેવું, ઇત્યાદિ અનેક પ્રકારના કઠિન આચારો હોવા છતાં, જૂના સમયમાં જૈન સાધુઓએ વિકટમાં વિકટ અને ભયંકરમાં ભયંકર જગલે, પહાડ, નદી, નાળાં અને રણેનું ઉલ્લંઘન કરી દૂર દૂરના દેશો સુધી મુસાફરી કરેલી છે. સિંધ દેશ, કે જેનો ટૂંકો પરિચય પહેલા પ્રકરણમાં કરાવવામાં આવેલ છે, એવા દેશમાં પણ એક સમયે જૈન ધર્મની જાહેરજલાલી હતી. સંખ્યાબંધ જૈનાચાર્યોથી આ ભૂમિ પવિત્ર થતી હતી. કહેવાય છે કે સિંધ દેશમાં એક વખતે ૫૦૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org