________________
નવરાત્રિ આદિમાં પ્રવૃત્તિ
अपना पूत खिलावन चाहे, पूत दूजेका काटा.
:
નવરાત્રિમાં પ્રવૃત્તિ
નવરાત્રિના દ્વિવસે આવતા હતા. ગરબાએની રમઝટા ચાલતી હતી. લોકા પાતપેાતાની માન્યતા પ્રમાણે માતાઓની પૂજામાં ઉત્સુક થઇ રહ્યા હતા. સાંભળવામાં આવ્યું:—
[.૨૮૧
‘ઢેઢ, ભ’ગી, વાધરી, ચમાર, કાળી અને ભીલ વિગેરે અજ્ઞાની લે ખેતપેાતાના મહેલ્લામાં અને કેટલાક તે પાતપેાતાનાં રહેવાનાં ધરામાં પણ માતાઓના મઠ બનાવી નવરાત્રીની પૂજામાં, ખાસ કરીને આસા સુદિ આઠમ, નેમ, દશમ–એ ત્રણ દિવસેામાં ઘેર હિંસાએ કરશે.’ એનાં જે વણુતા સાંભળવામાં આવ્યાં, તેથી તે કમકમાટી છૂટવા લાગી.
Jain Education International
એક રાત્રે અંતર આત્માના અવાજ ઉડયેઃ માતાની પૂજામાં સેકડા છવાના સંહાર થશે ? શુ તેને બચાવવા યથાશકય પ્રયત્ન ન કરવા ? ’
તા. ૫-૧૦–૩૭ ના દિવસે રાત્રે સિધ જીવદયા મંડળી'ના સંચાલન ક્રાને મેલાવવામાં આવ્યા. અંતર . આત્માના અવાજ તેમને સાઁભળાવવામાં આવ્યેા. ઉત્સાહિત કરવામાં આવ્યા. નક્કી કર્યું કે નવરાત્રિના દિવસમાં પશુવધ બંધ થાય, એવા દરેક પ્રયત્ના કરવા. પણ એમાં સૌના સહકારની જરુર હતી. એમાં પૈસા યેજોએ તે માણસે ચે જોઈએ. એટલે જૈન જૈનેતરાની સભાએ ભરવી શરુ કરી.
સભાઓ-તા. ૭-૧૦-૩૭ના દિવસે જૈન અને જૈનેતરાની એક સભા ભરવામાં આવી, અને તે સભામાં નવરાત્રિના છેલ્લા ચાર દિવસેામાં નીચે પ્રમાણે કામ કરવુ, એવુ' ઠરાવવામાં આવ્યું:—
For Private & Personal Use Only
www.jainelibrary.org