________________
૩૭૦ ]
મારી સિધયાત્રા
સાહેબની જયન્તી માટે મુકરર થઇ. મહન્તશ્રીના ઉપદેશથી રણુછેાડ લાઇન 'ના શિવનળ પાસેના મેદાનમાં કરાચીના ખીરભક્તોએ એક સુરાાભિત મ`ડપ ઉભા કર્યાં. ચાર દિવસ ખૂબ ધૂમધામ પૂર્વક જયન્તી થ. અનેક કર્પ'થી સન્ત-મહન્તા બહાર દેશાવરથી પણ આવેલા. આજ પ્રસંગે મહન્તશ્રી બાલકૃષ્ણદાસજીના પરિશ્રમથી ઉભા થયેલા • કબીર ધ‘સ્થાનક 'ની ઉદ્ઘાટનક્રિયા પણુ થવાની હતી. આ ક્રિયા કરાચીના માજી મેયર શ્રીયુત દુર્ગાદાસ એડવાનીના હાથે કરવામાં આવી. કરાચીના અને બહારના જુદી જુદી ામના પ્રસિદ્ધ વ્યાખ્યાતાઓનાં વ્યાખ્યાતા, કુશળ સંગીતકારાના સંગીતના જલસા અને એમ જુદી જુદી જાતના કાર્યક્રમથી ચારે દિવસનુ પ્રાગ્રામ ખૂબ ભરચક રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધર્મસ્થાનનું મહત્ત્વ બતાવતાં મેં કહ્યું હતું કે:
ધમ સ્થાનો દ્વારા ધમપ્રચાર કાર્ય થઇ શકે છે પ્રત્યેક ધર્માવલમ્બીઓએ એક ચા ખીજી રીતે ધમ સ્થાનોનો સ્વીકાર કર્યાં છે. આવાં સ્થાનોને સ*સારની વાસના, પ્રલેાભનો અને રાગદ્વેષના સમ્પર્ક ન હેાવેશ જોઇએ. ત્રિવિધ તાપથી સંતપ્ત થએલા લેાકા આવાં સ્થાનોમાં આવે છે. સાધુસન્તાનો સત્સંગ અને તેમની સેવામાં રહી ધનો સદુપદેશ ગ્રહણ કરવે!, એ . આવાં ધસ્થાનોનો હેતુ છે. ઉદ્દેશા દરેક સપ્રદાયના સારા હેાય છે, પણ પાછળથી તેના દુરૂપયોગ થાય છે. ક મીર સાહેબે ઉદારતાથી એકતા વધારવા અને કુરૂઢીઓને દૂર કરવા જે ઉપદેશ આપ્યા હતા, તે પ્રમાણે વવા તમે પ્રયત્નશીલ થશેા, દરેક ધર્મસ્થાનો આત્મકલ્યાણના રસ્તા પર લઈ જનારાં સ્થાને છે.” ઇત્યાદિ.
છેવટના ઉપસ’હારમાં મે જે વિચારે રજુ કર્યાં હતા, તેમાંના ઘેાડા આ છે.
“સ'સારના પ્રત્યેક મહાપુરૂષના જન્મ પાછળ કંઇ ને કંઇ વિચિત્રતા અને કૌતુક રહેલાં હોય છે. આવી રીતે કબીર સાહેબના જન્મસ’બધમાં પણ ઈફે વિચિત્ર ઘટનાએ હોય, તેા એમાં આશ્રય પામવા જેવું નથી. આપણે તે જે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org